Doubtnut Promotions Sticky

M દળ અને R ત્રિજ્યા ધરાવતી એક પાતળી વર્તુળાકાર તકતી એક સમક્ષિતિજ સમતલમાં તેના કેન્દ્રમાંથી પસાર થતી અને તેના સમતલને લંબ એવી ભ્રમણા'ક્ષને અનુલક્ષીને ω કોણીય વેગથી ચાકગતિ કરે છે. જો તેના જેવી જ પરંતુ તેના દળના ચોથા ભાગની તકતી બરોબર તેની ઉપર હળવેથી મૂકવામાં આવે છે, તો આ નવા તંત્રનો કોણીય વેગ ........ થાય.

A

54ω

B

23ω

C

45ω

D

32ω

Video Solution
Doubtnut Promotions Banner
Text Solution
Verified by Experts

The correct Answer is:C

|
Answer

Step by step video & image solution for M દળ અને R ત્રિજ્યા ધરાવતી એક પાતળી વર્તુળાકાર તકતી એક સમક્ષિતિજ સમતલમાં તેના કેન્દ્રમાંથી પસાર થતી અને તેના સમતલને લંબ એવી ભ્રમણા'ક્ષને અનુલક્ષીને omega કોણીય વેગથી ચાકગતિ કરે છે. જો તેના જેવી જ પરંતુ તેના દળના ચોથા ભાગની તકતી બરોબર તેની ઉપર હળવેથી મૂકવામાં આવે છે, તો આ નવા તંત્રનો કોણીય વેગ ........ થાય. by Physics experts to help you in doubts & scoring excellent marks in Class 11 exams.

Updated on:21/07/2023

Related Playlists


Similar Questions