Doubtnut Promotions Sticky

કોઈ અંતર્ગોળ અરીસા પર આપાત થતા સૂર્યનાં કિરણો અરીસાની સામે 15 cm દૂર કેન્દ્રિત થાય છે. આ અરીસા સામે કોઈ વસ્તુને તેના જેટલા જ કદનું પ્રતિબિંબ મેળવવા કેટલા અંતરે રાખવી જોઈએ ?

A

અરીસાની સામે 15 cm દૂર

B

અરીસાની સામે 30 cm દૂર

C

અરીસાની સામે 15 cm અને 30 cm વચ્ચે

D

અરીસાની સામે 30 cm કરતાં વધુ અંતરે

Video Solution
Doubtnut Promotions Banner
|
Answer

Step by step video & image solution for કોઈ અંતર્ગોળ અરીસા પર આપાત થતા સૂર્યનાં કિરણો અરીસાની સામે 15 cm દૂર કેન્દ્રિત થાય છે. આ અરીસા સામે કોઈ વસ્તુને તેના જેટલા જ કદનું પ્રતિબિંબ મેળવવા કેટલા અંતરે રાખવી જોઈએ ? by Physics experts to help you in doubts & scoring excellent marks in Class 10 exams.

Updated on:21/07/2023

Related Playlists


Similar Questions