Doubtnut Promotions Sticky

એક ધાતુનો નિયમિત સળિયો તેની લંબાઈને લંબ અને કેન્દ્રમાંથી પસાર થતા અક્ષને અનુલક્ષીને અચળ કોણીય ઝડપથી ભ્રમણ કરે છે. જો તેને નિયમિત રીતે ગરમ કરવામાં આવે કે જેથી તેનું તાપમાન થોડુક વધે, તો .....

A

તેની ભ્રમણની ઝડપ વધશે.

B

તેની ભ્રમણની ઝડપ ઘટશે.

C

તેની ભ્રમણની ઝડપ તેટલી જ રહેશે.

D

તેની ભ્રમણની ઝડપ વધશે, કારણ કે તેની જડત્વની ચાકમાત્રા વધશે.

Video Solution
Doubtnut Promotions Banner
Text Solution
Verified by Experts

The correct Answer is:B

|
Answer

Step by step video & image solution for એક ધાતુનો નિયમિત સળિયો તેની લંબાઈને લંબ અને કેન્દ્રમાંથી પસાર થતા અક્ષને અનુલક્ષીને અચળ કોણીય ઝડપથી ભ્રમણ કરે છે. જો તેને નિયમિત રીતે ગરમ કરવામાં આવે કે જેથી તેનું તાપમાન થોડુક વધે, તો ..... by Physics experts to help you in doubts & scoring excellent marks in Class 11 exams.

Updated on:21/07/2023

Related Playlists


Similar Questions