Doubtnut Promotions Sticky

Complete Solutions to Exercise of chapter માનવ-આંખ અને રંગબેરંગી દુનિયા of Class 10 book with complete answers and questions

Class 10PHYSICS
Chapterમાનવ-આંખ અને રંગબેરંગી દુનિયા
NCERT EXEMPLARExercise
Number Of Questions19
Academic Year2023-24
  1. એક વ્યક્તિ પોતાનાથી 2 m દૂર રહેલા પદાર્થોને સ્પષ્ટ જોઈ શકતો નથી. આ ખામીનું નિવારણ કેટલો પાવર ધરાવતા લેન્સ દ્વારા થઈ શકે ?


    01:28
    View Solution
  2. વર્ગમાં છેલ્લી પાટલી પર બેઠેલ વિદ્યાર્થી કાળા પાટિયા (બ્લૅકબોર્ડ) પર લખેલા અક્ષરો વાંચી શકે છે. પણ પોતાના પાઠ્યપુસ્તકમાં લખેલ અક્ષરો વાંચી શકતો નથી. તેના માટે નીચેના પૈકી કયું વિધાન સત્ય છે ?


    02:15
    View Solution
  3. ભરબપોરે સૂર્ય સફેદ રંગનો દેખાય છે કારણ કે..


    01:51
    View Solution
  4. મેઘધનુષ રચાવા પાછળ નીચે પૈકી કઈ પ્રકાશીય ઘટનાઓ જવાબદાર છે?


    02:11
    View Solution
  5. તારાઓનું ટમટમવું એ ..... ને આભારી છે.


    02:37
    View Solution
  6. સ્વચ્છ આકાશ ભૂરા રંગનું દેખાય છે, કારણ કે.....


    02:00
    View Solution
  7. હવામાં થતા શ્વેત પ્રકાશના જુદા-જુદા ઘટક રંગોના પ્રકાશના સંચરણ માટે નીચે પૈકી કયું વિધાન સત્ય છે ?


    02:28
    View Solution
  8. ઊંચી ઇમારતોની છત પર ભયદર્શક સિગ્નલોમાં લાલ રંગનો ઉપયોગ થાય છે. જેને પ્રકાશના અન્ય રંગોની સરખામણીમાં ઘણે દૂરથી સરળતાથી જોઈ શકાય છે કારણ કે લાલ રંગનો પ્રકાશ…


    02:27
    View Solution
  9. સૂર્યોદય અને સૂર્યાસ્ત સમયે સૂર્ય રાતા (લાલ) રંગનો દેખાય છે, જેના માટે નીચેના પૈકી પ્રકાશની કઈ ઘટના સૌથી મહત્વનો ભાગ ભજવે છે ?


    01:37
    View Solution
  10. દરિયાની અંદર ખૂબ ઊંડાઈએ પાણી ભૂરા (વાદળી) રંગનું દેખાય છે કારણ કે..


    02:07
    View Solution
  11. નીચે આપેલ વિધાનો પૈકી કયું વિધાન સત્ય છે ?


    02:04
    View Solution
  12. વર્ગખંડમાં પાછળની તરફ બેઠેલ વિદ્યાર્થીની બ્લૅકબૉર્ડ પર લખેલ અક્ષરો સ્પષ્ટપણે વાંચી શકતી નથી. એક દાક્તર તેણીને શી સલાહ આપશે ?


    01:38
    View Solution
  13. એક વ્યક્તિને તેણીની આંખની ખામીના નિવારણ માટે -4.5 D પાવરના લેન્સની જરૂર પડે છે, તો : તેણી આંખની કયા પ્રકારની ખામી અનુભવી રહી છે?


    02:02
    View Solution
  14. એક વ્યક્તિને તેણીની આંખની ખામીના નિવારણ માટે -4.5 D પાવરના લેન્સની જરૂર પડે છે, તો : શુદ્ધિકારક લેન્સની કેન્દ્રલંબાઈ કેટલી છે ?


    01:57
    View Solution
  15. એક વ્યક્તિને તેણીની આંખની ખામીના નિવારણ માટે -4.5 D પાવરના લેન્સની જરૂર પડે છે, તો : શુદ્ધિકારક લેન્સનો પ્રકાર કયો છે.


    01:43
    View Solution
  16. શું આપણને દેખાતા કોઈ તારાની સ્થિતિ એ તેની વાસ્તવિક સ્થિતિ હોય છે ? તમારા ઉત્તરનું સમર્થન કરો.


    02:06
    View Solution
  17. આપણને આકાશમાં દેખાતું મેઘધનુષ, હંમેશાં વરસાદ પછી જ કેમ દેખાય છે?


    01:44
    View Solution
  18. સ્વચ્છ આકાશ ભૂરા રંગનું દેખાય છે, કારણ કે.....


    02:00
    View Solution
  19. વાતાવરણમાં વક્રીભવન કેવી રીતે થાય છે ? શા માટે તારા ટમટમે છે પણ ગ્રહો ટમટમતા નથી ?


    03:17
    View Solution

Exercise questions and complete solutions for chapter માનવ-આંખ અને રંગબેરંગી દુનિયા of NCERT EXEMPLAR of Class 10

All Exercises from NCERT EXEMPLAR Class 10 PHYSICS માનવ-આંખ અને રંગબેરંગી દુનિયા