Doubtnut Promotions Sticky

ઊંચી ઇમારતોની છત પર ભયદર્શક સિગ્નલોમાં લાલ રંગનો ઉપયોગ થાય છે. જેને પ્રકાશના અન્ય રંગોની સરખામણીમાં ઘણે દૂરથી સરળતાથી જોઈ શકાય છે કારણ કે લાલ રંગનો પ્રકાશ…

A

ધુમાડા અથવા ધુમ્મસ દ્વારા સૌથી વધુ પ્રકીર્ણન પામે છે.

B

ધુમાડા અથવા ધુમ્મસ દ્વારા સૌથી ઓછું પ્રકીર્ણન પામે છે.

C

ધુમાડા અથવા ધુમ્મસ દ્વારા સૌથી વધુ શોષાઈ જાય છે.

D

હવામાં ખૂબ ઝડપથી ગતિ કરે છે.

Video Solution
Doubtnut Promotions Banner
|
Answer

Step by step video & image solution for ઊંચી ઇમારતોની છત પર ભયદર્શક સિગ્નલોમાં લાલ રંગનો ઉપયોગ થાય છે. જેને પ્રકાશના અન્ય રંગોની સરખામણીમાં ઘણે દૂરથી સરળતાથી જોઈ શકાય છે કારણ કે લાલ રંગનો પ્રકાશ… by Physics experts to help you in doubts & scoring excellent marks in Class 10 exams.

Updated on:21/07/2023

Related Playlists


Similar Questions