Doubtnut Promotions Sticky

નીચે આપેલ વિધાનો પૈકી કયું વિધાન સત્ય છે ?

A

લઘુદૃષ્ટિની ખામી ધરાવતો વ્યક્તિ દૂર રહેલી વસ્તુને સ્પષ્ટ જોઈ શકે છે.

B

ગુરુદૃષ્ટિની ખામી ધરાવતો વ્યક્તિ નજીકની વસ્તુને સ્પષ્ટ જોઈ શકે છે.

C

લઘુદૃષ્ટિની ખામી ધરાવતો વ્યક્તિ નજીકની વસ્તુને સ્પષ્ટ જોઈ શકે છે.

D

ગુરુદષ્ટિની ખામી ધરાવતો વ્યક્તિ દૂર રહેલી વસ્તુને સ્પષ્ટ જોઈ શકતો નથી.

Video Solution
Doubtnut Promotions Banner
|
Answer

Step by step video & image solution for નીચે આપેલ વિધાનો પૈકી કયું વિધાન સત્ય છે ? by Physics experts to help you in doubts & scoring excellent marks in Class 10 exams.

Updated on:21/07/2023

Related Playlists


Similar Questions