Doubtnut Promotions Sticky

10V જેટલું emf અને 3Ω જેડલો આંતરિક અવરોધ ધરાવતી બૅટરીને એક અવરોધક સાથે જોડવામાં આવે છે. જો પરિપથમાં પ્રવાહ 0.5A હોય તો અવરોધકનો અવરોધ કેટલો હશે? જ્યારે પરિપથ બંધ (જોડેલો) હોય તે સ્થિતિમાં બૅટરીનો ટર્મિલન વોલ્ટેજ કેટલો હશે?

Video Solution
Doubtnut Promotions Banner
|
Answer

Step by step video solution for 10 V જેટલું emf અને 3 Omega જેડલો આંતરિક અવરોધ ધરાવતી બૅટરીને એક અવરોધક સાથે જોડવામાં આવે છે. જો પરિપથમાં પ્રવાહ 0.5 A હોય તો અવરોધકનો અવરોધ કેટલો હશે? જ્યારે પરિપથ બંધ (જોડેલો) હોય તે સ્થિતિમાં બૅટરીનો ટર્મિલન વોલ્ટેજ કેટલો હશે? by Physics experts to help you in doubts & scoring excellent marks in Class 12 exams.

Updated on:21/07/2023

Related Playlists


Similar Questions