Doubtnut Promotions Sticky

પૃથ્વીની સપાટી પર ઋણ વિદ્યુતભારની પૃષ્ઠ ઘનતા 109Cm2 છે. વાતાવરણની ટોચ અને સપાટી વચ્ચેના 400 kV જેટલા વિદ્યુતસ્થિતિમાનના તફાવતને કારણે સમગ્ર પૃથ્વીની સપાટી તરફ કુલ 1800 A નો વિદ્યુતપ્રવાહ રચાય છે.જો આવા પ્રવાહને કારણે પૃથ્વીની સપાટી વિદ્યુત તટસ્થ બને છે એવી કલ્પના કરીએ તો આશરે કેટલા સમયમાં પૃથ્વીની સમગ્ર સપાટી તટસ્થ બની જશે ? (પૃથ્વીની ત્રિજ્યા 6.37×106m છે.)

Video Solution
Doubtnut Promotions Banner
|
Answer

Step by step video & image solution for પૃથ્વીની સપાટી પર ઋણ વિદ્યુતભારની પૃષ્ઠ ઘનતા 10^-9 Cm^-2 છે. વાતાવરણની ટોચ અને સપાટી વચ્ચેના 400 kV જેટલા વિદ્યુતસ્થિતિમાનના તફાવતને કારણે સમગ્ર પૃથ્વીની સપાટી તરફ કુલ 1800 A નો વિદ્યુતપ્રવાહ રચાય છે.જો આવા પ્રવાહને કારણે પૃથ્વીની સપાટી વિદ્યુત તટસ્થ બને છે એવી કલ્પના કરીએ તો આશરે કેટલા સમયમાં પૃથ્વીની સમગ્ર સપાટી તટસ્થ બની જશે ? (પૃથ્વીની ત્રિજ્યા 6.37 xx 10^6 m છે.) by Physics experts to help you in doubts & scoring excellent marks in Class 12 exams.

Updated on:21/07/2023

Related Playlists


Similar Questions