Doubtnut Promotions Sticky

એક છેડેથી ખુલ્લા એવા હવાના સ્તંભને સ્વરકાંટા વડે અનુનાદિત કરાવવામાં આવે છે. જ્યારે સ્તંભની લઘુતમ લંબાઈ 50 cm હોય ત્યારે સ્તંભમાંની હવા સ્વરકાંટા વડે અનુનાદ અનુભવે છે, તો આ જ સ્વરકાંટા વડે હવાના બીજા ક્રમશ: કેટલી લંબાઈના સ્તંભ સાથે અનુનાદ ઉદ્દભવશે ?

A

66.7 cm

B

100 cm

C

150 cm

D

200 cm

Video Solution
Doubtnut Promotions Banner
Text Solution
Verified by Experts

The correct Answer is:C

|
Answer

Step by step video & image solution for એક છેડેથી ખુલ્લા એવા હવાના સ્તંભને સ્વરકાંટા વડે અનુનાદિત કરાવવામાં આવે છે. જ્યારે સ્તંભની લઘુતમ લંબાઈ 50 cm હોય ત્યારે સ્તંભમાંની હવા સ્વરકાંટા વડે અનુનાદ અનુભવે છે, તો આ જ સ્વરકાંટા વડે હવાના બીજા ક્રમશ: કેટલી લંબાઈના સ્તંભ સાથે અનુનાદ ઉદ્દભવશે ? by Physics experts to help you in doubts & scoring excellent marks in Class 11 exams.

Updated on:21/07/2023

Related Playlists


Similar Questions