Doubtnut Promotions Sticky

કાચની નળીમાં અનુનાદ ઉત્પન્ન કરવા માટે સ્વર કાંટાનો ઉપયોગ કરવામાં આવે છે. આ નળીમાં હવાના સ્તંભની લંબાઈ બદલવા માટે ચલિત પિસ્ટનનો ઉપયોગ કરવામાં આવે છે. 27 C ના ઓરડાના તાપમાને હવાના સ્તંભની લંબાઈ 20 cm અને 73 cm ને અનુરૂપ બે ક્રમિક અનુનાદ ઉદ્દભવે છે. જો સ્વરકાંટાના દોલનની આવૃત્તિ 320 Hz હોય, તો 27 C તાપમાને ધ્વનિનો વેગ ....... .

A

350 m / s

B

339 m / s

C

330 m / s

D

300 m / s

Video Solution
Doubtnut Promotions Banner
Text Solution
Verified by Experts

The correct Answer is:B

|
Answer

Step by step video & image solution for કાચની નળીમાં અનુનાદ ઉત્પન્ન કરવા માટે સ્વર કાંટાનો ઉપયોગ કરવામાં આવે છે. આ નળીમાં હવાના સ્તંભની લંબાઈ બદલવા માટે ચલિત પિસ્ટનનો ઉપયોગ કરવામાં આવે છે. 27^circ C ના ઓરડાના તાપમાને હવાના સ્તંભની લંબાઈ 20 cm અને 73 cm ને અનુરૂપ બે ક્રમિક અનુનાદ ઉદ્દભવે છે. જો સ્વરકાંટાના દોલનની આવૃત્તિ 320 Hz હોય, તો 27^circ C તાપમાને ધ્વનિનો વેગ ....... . by Physics experts to help you in doubts & scoring excellent marks in Class 11 exams.

Updated on:21/07/2023

Related Playlists


Similar Questions