એક શ્રેણી RLC એ.સી. પરિપથમાં , , તથા એ.સી. ઉદ્દગમ જોડેલ છે જેની આવૃત્તિ બદલી શકાય તેવી છે. આ પરિપથનો Q ફેક્ટરશોધો.
Step by step video & image solution for એક શ્રેણી RLC એ.સી. પરિપથમાં R =23 Omega, L= 0.12 H, C= 480 nF તથા 230 V એ.સી. ઉદ્દગમ જોડેલ છે જેની આવૃત્તિ બદલી શકાય તેવી છે. આ પરિપથનો Q ફેક્ટરશોધો. by Physics experts to help you in doubts & scoring excellent marks in Class 12 exams.
Topper's Solved these Questions
Similar Questions
રૂધરફડૅના પરમાણુ મોડેલ અનુસાર પરમાણુમાં ઈલેક્ટ્રોન 10−15m ત્રિજ્યાવાળા ન્યુકિલયસની આસપાસ, 10−10m જેટલી કક્ષીય ત્રિજ્યાવાળી કક્ષામાં વર્તુળમય ગતિ કરે છે. જો સૌર મંડળમાં પરિમાણોના ગુણોત્તર પ્રમાણ, પરમાણુમાંના પરિમાણોના ગુણોત્તર પ્રમાણ જેટલા જ હોત તો પૃથ્વી, સૂર્યથી હાલના કરતા નજીક હોત કે દૂર હોત ? સૂર્યની ત્રિજ્યા 7×108m છે. તથા પૃથ્વીનું સૂર્યથી હાલનું અંતર (અથવા પૃથ્વીની હાલની કક્ષીય ત્રિજ્યા) 1.5×1011m છે.
08:50View Solution9×103kgm3 ઘનતા તથા 10−7m2 જેટલા આડછેદના ક્ષેત્રફળવાળા 1.5A જેટલા વિદ્યુતપ્રવાહનું વહન કરતા તાંબાના તારમાં મુક્ત ઇલેક્ટ્રોન્સની સરેરાશ ડ્રીફટ ઝડપ શોધો. તાંબાના દરેક પરમાણનું દળ 63.5u છે તથા તેની પાસે એક મુક્ત ઈલેક્ટ્રોન છે.
05:25View Solutionएक श्रेणीबद्ध LCR परिपथ को जिसमें L=0.12 H , C=480 nF , R= 23 Ω , 230 V परिवर्ती आवृत्ति वाले स्रोत से जोड़ा गया है
04:19View Solutionकिसी श्रेणीबद्ध L-C-R परिपथ में L=0.12H,C=480nF तथा R=23Ω है | यदि इसे 230 V के परिवर्ती आवृति वाले a.c. स्रोत से जोड़ दिया जाए, तो निम्नलिखित के मान ज्ञात करें |
(a) स्रोत की आवृति जिसपर धारा-आयाम (current amplitude) महत्तम हो
(b) परिपथ का Q-गुणक02:00View SolutionA series LCR circuit with L=0.12H,C=480nF,R=23Ω is connected to a 230 V variable frequency supply.
What is the source frequency for which current amplitude is maximum. Obtain this maximum vlaue.02:31View SolutionA series LCR circuit with L = 0.12 H, C = 480 nF, R = 23 Omega is connected to a 230 V variable frequency supply. What is the Q - factor of the given circuit ?
10:08View Solutionएक श्रेणीबद्ध LCR परिपथ को जिसमे L=0.12H,C=480nF,R=23Ω,230V परिवर्ती आवृत्ति वाले स्रोत से जोड़ा गया है। दिए गए परिपथ के लिए Q कारक कितना है ?
10:08View SolutionA series LCR circuit with L=0.12H,C=480nF,R=23Ω is connected to a 230 V variable frequency supply.
(a) What is the source frequency for which current amplitude is maximum. Obtain this maximum value.
(b) What is the source frequency for which average power absorbed by the circuit is maximum. Obtain the value of this maximum power.
(c) For which frequencies of the source is the power transferred to the circuit half the power at resonant frequency? What is the current amplitude at these frequencies?
(d) What is the Q-factor of the given circuit?01:25View SolutionA series LCR circuit with L=0.12H,C=480nF,R=23Ω is connected to a 230 V variable frequency supply.
(a) What is the source frequency for which current amplitude is maximum. Obtain this maximum value.
(b) What is the source frequency for which average power absorbed by the circuit is maximum. Obtain the value of this maximum power.
(c) For which frequencies of the source is the power transferred to the circuit half the power at resonant frequency? What is the current amplitude at these frequencies?
(d) What is the Q-factor of the given circuit?01:06View Solutionਇੱਕ ਲੜੀਵੱਧ LCR ਸਰਕਟ ਨੂੰ ਜਿਸ ਵਿੱਚ L=0.12H, C = 480 nF, R=23Ω 230 V ਪਰਤਵੀਂ ਆਵ੍ਰਿਤੀ ਵਾਲਾ ਸ੍ਰੋਤ ਨਾਲ ਜੋੜਿਆ ਗਿਆ ਹੈ ਦਿੱਤੇ ਗਏ ਸਰਕਟ ਦੇ ਲਈ Q-ਕਾਰਕ ਕਿੰਨਾ ਹੈ?
01:47View SolutionA 0A.C. શ્રેણી પરિપથમાં 8 Omega અવરોધ અને 6 Omega રિએકટન્સ હાજર હોય તો પરિપથનો ઈમ્પિડન્સ શોધો.
01:25View SolutionA series LCR circuit with L=0.12H, C = 480 nF, R= 23 Omega is connected to a 230 V variable frequency supply. What is the Q-factor of the given circuit?
00:41View SolutionA: 3s-કક્ષક ગોળાકાર (ગોળ દડા) હોય છે. R: 3d_(z^2)-કક્ષક માત્ર એક જ કક્ષક છે જે ગોળાકાર છે.
04:28View Solutionએક વિદ્યુત બલ્બને 220 Vનાં જનરેટર સાથે જોડેલ છે. વિધયુતપ્રવાહ 0.50 A છે, તો બલ્બનો પાવર કેટલો ?
03:28View SolutionR અવરોધ ધરાવતા તારના પાંચ સમાન ટુકડા કરવામાં આવે છે. આ ટુકડાઓને સમાંતર જોડવામાં આવે છે. જો જોડાણનો પરિણામી અવરોધ R' હોય, તો R/R' ગુણોત્તર ...... છે.
02:29View Solutionઈલેક્ટ્રિક ઓવનની હોટપ્લેટ (hot plate) 220 Vની લાઈન સાથે જોડેલ છે, જેમાં બે અવરોધ કોઈલ A અને B છે. પ્રત્યેકનો અવરોધ 24Ω છે, જેને સ્વતંત્ર શ્રેણીમાં કે સમાંતરમાં ઉપયોગમાં લઈ શકાય છે, તો ત્રણેય કિસ્સામાં વિધુતપ્રવાહ કેટલો-કેટલો હશે ?
04:30View Solution