230V, 50Hz ના એ.સી. ઉદ્દગમ સાથે 80mH ઇન્ડકટર અને 60μF ના કેપેસીટરને શ્રેણીમાં જોડેલ છે. કેપેસીટરને મળતો સરેરાશ પાવર શોધો.
Step by step video & image solution for 230 V, 50 Hz ના એ.સી. ઉદ્દગમ સાથે 80 mH ઇન્ડકટર અને 60 muF ના કેપેસીટરને શ્રેણીમાં જોડેલ છે. કેપેસીટરને મળતો સરેરાશ પાવર શોધો. by Physics experts to help you in doubts & scoring excellent marks in Class 12 exams.
Topper's Solved these Questions
Similar Questions
રૂધરફડૅના પરમાણુ મોડેલ અનુસાર પરમાણુમાં ઈલેક્ટ્રોન 10−15m ત્રિજ્યાવાળા ન્યુકિલયસની આસપાસ, 10−10m જેટલી કક્ષીય ત્રિજ્યાવાળી કક્ષામાં વર્તુળમય ગતિ કરે છે. જો સૌર મંડળમાં પરિમાણોના ગુણોત્તર પ્રમાણ, પરમાણુમાંના પરિમાણોના ગુણોત્તર પ્રમાણ જેટલા જ હોત તો પૃથ્વી, સૂર્યથી હાલના કરતા નજીક હોત કે દૂર હોત ? સૂર્યની ત્રિજ્યા 7×108m છે. તથા પૃથ્વીનું સૂર્યથી હાલનું અંતર (અથવા પૃથ્વીની હાલની કક્ષીય ત્રિજ્યા) 1.5×1011m છે.
02:34View Solution9×103kgm3 ઘનતા તથા 10−7m2 જેટલા આડછેદના ક્ષેત્રફળવાળા 1.5A જેટલા વિદ્યુતપ્રવાહનું વહન કરતા તાંબાના તારમાં મુક્ત ઇલેક્ટ્રોન્સની સરેરાશ ડ્રીફટ ઝડપ શોધો. તાંબાના દરેક પરમાણનું દળ 63.5u છે તથા તેની પાસે એક મુક્ત ઈલેક્ટ્રોન છે.
06:18View SolutionAn LCR series circuit consists L = 80 mH, C = 60 muF and R = 15Omega . The combination is connected to a 230 V, 50 Hz AC supply. Calculate the impedance in the circuit.
06:48View SolutionAn LCR series circuit with L = 80 mH, C = 60 muF and R= 100Omega is connected to a 230 V, 50 Hz AC source. Calculate the p.d. across L,C and R
06:48View SolutionA circuit containing a 80 mH inductor and a 60 μF capacitor in series is connected to a 230 V, 50 Hz supply. The resistance of the circuit is negligible.
(a) Obtain the current amplitude and rms values.
(b) Obtain the rms values of potential drops across each element.
(c) What is the average power transferred to the inductor?
(d) What is the average power transferred to the capacitor?
(e) What is the total average power absorbed by the circuit? [‘Average’ implies ‘averaged over one cycle’.]03:21View SolutionA circuit containing a 80 mH inductor and a 60 μF capacitor in series is connected to a 230 V, 50 Hz supply. The resistance of the circuit is negligible.
(a) Obtain the current amplitude and rms values.
(b) Obtain the rms values of potential drops across each element.
(c) What is the average power transferred to the inductor?
(d) What is the average power transferred to the capacitor?
(e) What is the total average power absorbed by the circuit? [‘Average’ implies ‘averaged over one cycle’.]02:09View SolutionA circuit containing a 80 mH inductor and a 60μF capacitor in series is connected to a 230 V, 50 Hz supply. The resistance of the circuit is negligible. Obtain the current amplitude and rms values.
01:49View SolutionA circuit containing a 80 mH inductor and a 60 muF capacitor in series is connected to a 230 V, 50 Hz supply. The resistance of the circuit is negligible. What is the average power transferred to the inductor?
02:04View SolutionR_1 = (24 +- 0.5)Omega અને R_2 - (8 +- 0.3)Omega ના બે અવરોધને શ્રેણીમાં જોડવામાં આવે, તો પરિણામી અવરોધ ........ .
00:41View Solution4 Omega ના અવરોધમાં દર સેકન્ડે 100 J ઉષ્મા ઉત્પન્ન થાય છે, તો અવરોધના બે છેડા વચ્ચેનો વિદ્યુતસ્થિતિમાનનો તફાવત શોધો.
01:51View Solutionએક વિદ્યુત બલ્બને 220 Vનાં જનરેટર સાથે જોડેલ છે. વિધયુતપ્રવાહ 0.50 A છે, તો બલ્બનો પાવર કેટલો ?
03:28View Solution9 V ની બેટરીને અવરોધો 0.2 Omega , 0.3 Omega , 0.4 Omega , 0.5 Omega અને 12 Omega સાથે શ્રેણીમાં જોડવામાં આવે છે, તો 12 Omega ના અવરોધ માંથી વહેતો વિધુતપ્રવાહ કેટલો ?
03:00View Solutionઈલેક્ટ્રિક ઓવનની હોટપ્લેટ (hot plate) 220 Vની લાઈન સાથે જોડેલ છે, જેમાં બે અવરોધ કોઈલ A અને B છે. પ્રત્યેકનો અવરોધ 24Ω છે, જેને સ્વતંત્ર શ્રેણીમાં કે સમાંતરમાં ઉપયોગમાં લઈ શકાય છે, તો ત્રણેય કિસ્સામાં વિધુતપ્રવાહ કેટલો-કેટલો હશે ?
01:41View Solutionનીચે આપેલાં પરિપથોમાં 2Ωના અવરોધમાં વપરાતા પાવરની સરખામણી કરો: 6 Vની બેટરી સાથે 1Ω અને 2Ωના અવરોધો શ્રેણીમાં
03:09View Solutionનીચે આપેલાં પરિપથોમાં 2Ωના અવરોધમાં વપરાતા પાવરની સરખામણી કરો: 4 Vની બેટરી સાથે 12Ω અને 2Ωના અવરોધો સમાંતરમાં.
03:28View Solutionએક વિદ્યુત-પરિપથમાં 2 Omega અને 4 Omega ના બે અવરોધોને ક્રમમાં 6 V ની બેટરી સાથે શ્રેણીમાં જોડેલા છે. 4 Omega ના અવરોધ દ્વારા 5 s માં વપરાતી ઉષ્મા...
02:10View Solution