બૉહ્ર મૉડેલના પ્રથમ અધતર્ક અનુસાર ઇલેક્ટ્રોન કઈ કક્ષામાં ભ્રમણ કરી શકે?
જે કક્ષામાં ઇલેક્ટ્રોનનું કોણીય વેગમાન h2π હોય.
જે કક્ષાઓમાં ઇલેક્ટ્રોનનું કોણીય વેગમાન (h2π) ના પૂર્ણ ગુણાંકમાં હોય.
જે કક્ષામાં ઇલેક્ટ્રોન ઊર્જાનું ઉત્સર્જન કરે.
આમાંથી એક પણ નહિ.
The correct Answer is:B
Step by step video, text & image solution for બૉહ્ર મૉડેલના પ્રથમ અધતર્ક અનુસાર ઇલેક્ટ્રોન કઈ કક્ષામાં ભ્રમણ કરી શકે? by Physics experts to help you in doubts & scoring excellent marks in Class 12 exams.
Updated on:21/07/2023Topper's Solved these Questions
Similar Questions
r અંતરે મૂકેલા બે પ્રોટોન વચ્ચે F કુલંબ બળ લાગે છે. બે α-કણોને 2r અંતરે મૂકતાં તેમના પર લાગતું બળ .................... છે.
View Solutionશૂન્યાવકાશમાં બે વિદ્યુતભારો અમુક અંતરે મુકતાં તેમના પર લાગતાં બળ અને આ જ વિદ્યુતભારોને ε પરમિટિવિટીવાળા માધ્યમમાં મૂક્તાં તેમના પર લાગતાં બળનો ગુણોત્તર .............. છે.
View Solutionધાતુના 1 m લંબાઈ ધરાવતા તારનો 20^(circ) તાપમાને અવરોધ 26 Omega છે. જો તારનો વ્યાસ 0.3 mm હોય, તો તે તાપમાને ધાતુની અવરોધકતા કેટલી ? કોષ્ટક 12.2નો ઉપયોગ કરી તારના દ્રવ્યનું પૂર્વાનુમાન કરો.
View Solutionવાહકનો અવરોધ કઈ બાબતો પર આધાર રાખે છે ?
View Solutionટેબલના સમતલમાં રહેલ તારનું વર્તુળાકાર લૂપ ધ્યાનમાં લો. ધારો કે આ લૂપમાંથી સમઘડી દિશામાં પ્રવાહ પસાર થાય છે. જમણા હાથના નિયમનો ઉપયોગ કરી લૂપની અંદર તેમજ બહાર ચુંબકીય ક્ષેત્રની દિશા શોધો.
View Solutionજ્યારે એક પ્રોટોન ચુંબકીય ક્ષેત્રમાં મુક્ત રીતે ગતિ કરે છે ત્યારે નીચેના પૈકી ક્યો ગુણધર્મ બદલાશે ? (એક કરતાં વધુ સાચા જવાબ હોઈ શકે છે.)
View Solutionઘરેલું વિધુત-પરિપથોમાં ઓવરલોડિંગને નિવારવા માટે કઈ સાવધાની રાખવી જોઈએ ?
View Solutionધારો કે તમે એક રૂમમાં એક દીવાલના ટેકે બેઠા છો. પ્રબળ ચુંબકીય ક્ષેત્રને કારણે તમારી પાછળની દિશામાંથી આગળની દીવાલ તરફ આવતું સમક્ષિતિજ ઇલેક્ટ્રોનનું કિરણજૂથ તમારી જમણી બાજુની દિશામાં ફંટાય છે. ચુંબકીય ક્ષેત્રની દિશા કઈ હશે ?
View Solutionચુંબકીય ક્ષેત્રમાં ગૂંચળાને ભ્રમણ કરાવતા તેમાં પ્રેરિત થતા વિધુતપ્રવાહની દિશા નક્કી કરવા માટેનો નિયમ લખો.
View Solutionનીચે આપેલ પૈકી કઈ પરિસ્થિતિમાં અંતર્ગોળ અરીસો કોઈ વસ્તુનું વસ્તુ કરતા મોટું અને વાસ્તવિક પ્રતિબિંબ રચે છે ?
View Solution20 cm કેન્દ્રલંબાઈનો બહિર્ગોળ લેન્સ વિવર્ધિત આભાસી પ્રતિબિંબ તેમજ વિવર્ધિત વાસ્તવિક પ્રતિબિંબ રચી શકે. શું આ વિધાન સત્ય છે ? જો “હા” તો બંને કિસ્સાઓમાં પ્રતિબિંબ મેળવવા વસ્તુને ક્યાં મૂકવી જોઈએ ?
View Solutionબે સમતલ અરીસાની કઈ રીતે ગોઠવણી કરવાથી કોઈ પણ આપાતકોણ માટે આપાતકિરણ અને પરાવર્તિત કિરણ હંમેશાં એકબીજાને સમાંતર જ હોય ? આકૃતિ દોરી સમજાવો.
View Solutionએક વિદ્યાર્થી બહિર્ગોળ લેન્સનો ઉપયોગ કરી મીણબત્તીની જ્યોતનું પ્રતિબિંબ સફેદ પડદા પર ઝીલે છે. તે મીણબત્તી, લેન્સ અને પડદાના સ્થાન નીચે મુજબ નોંધે છે : મીણબત્તીનું સ્થાન = 12.0 cm, બહિર્ગોળ લેન્સનું સ્થાન = 50.0 cm, પડદાનું સ્થાન = 88.0 cm. : જો તે મીણબત્તીને લેન્સ તરફ વધુ ખસેડે, તો મળતા પ્રતિબિંબનો પ્રકાર કેવો હશે?
View Solution1/5Ω નો એક એવા પાંચ અવરોધોનો ઉપયોગ કરી મહત્તમ કેટલો અવરોધ બનાવી શકાય ?
View Solution1//5 Omega નો એક એવા પાંચ અવરોધોનો ઉપયોગ કરી ન્યૂનત્તમ કેટલો અવરોધ બનાવી શકાય ?
View Solutionફૂયૂઝ વાયરનો ઉપયોગ કરવાથી તે વિદ્યુત ઉપકરણોને શી રીતે બચાવી શકે છે ?
View Solution