એક ગ્રામ રેડિયો-ઍક્ટિવ તત્વ 2 દિવસને અંતે ઘટીને 13 ગ્રામ બાકી રહે, તો 6 દિવસના અંતે તે કેટલું બાકી રહે?
16 ગ્રામ
118 ગ્રામ
112 ગ્રામ
127 ગ્રામ
The correct Answer is:D
Step by step video, text & image solution for એક ગ્રામ રેડિયો-ઍક્ટિવ તત્વ 2 દિવસને અંતે ઘટીને (1)/(3) ગ્રામ બાકી રહે, તો 6 દિવસના અંતે તે કેટલું બાકી રહે? by Physics experts to help you in doubts & scoring excellent marks in Class 12 exams.
Updated on:21/07/2023Topper's Solved these Questions
Similar Questions
r અંતરે મૂકેલા બે પ્રોટોન વચ્ચે F કુલંબ બળ લાગે છે. બે α-કણોને 2r અંતરે મૂકતાં તેમના પર લાગતું બળ .................... છે.
View Solutionશૂન્યાવકાશમાં બે વિદ્યુતભારો અમુક અંતરે મુકતાં તેમના પર લાગતાં બળ અને આ જ વિદ્યુતભારોને ε પરમિટિવિટીવાળા માધ્યમમાં મૂક્તાં તેમના પર લાગતાં બળનો ગુણોત્તર .............. છે.
View SolutionWhat is the size of an atom of water? (Water density = 1 ગ્રામ *સેમી^(3) )
View SolutionHemoglobin contains 0.33% iron by weight. If the hemoglobin molecule has a mass of about 67,200, how many iron molecules are in the hemoglobin molecule? (Atomic weight of Fe = 56 ગ્રામ મોલ^(-1) )
View Solutionલોખંડના એક ગોળાકાર દડામાં 56 % Fe છે. તેની ત્રિજ્યા 7 સેમી છે અને ઘનતા 1.4ગ્રામસેમી3 છે, તો તે દડામાં Fe ના ... મોલ હાજર હશે.
View SolutionProcess: 6CO_2 + 6H_2O to C_6H_12O_6 + 6O_2 According to get 1.8 grams of leukocytes CO_2 No. How many atoms will be needed? ( C_6H_12O_6 Atomic weight of = 180 ગ્રામ મોલ^(-1) ) (C = 12, H = 1,O = 16)
View Solution3.6 M H_(2)SO_(4) , In a solution of 29% H_(2)SO_(4) If located H_(2)SO_(4) State the density of. ( H_(2)SO_(4) Numerical force of = 98 ગ્રામ મોલ^(-1) )
View Solution1.7ગ્રામમોલ1 H2O2ના દ્રાવણની મોલારિટી કેટલી થાય?
View Solutionએક જ દ્રવ્યમાંથી બનેલા એક જાડા અને એક પાતળા તારને સમાન વિધુતપ્રાપ્તિસ્થાન સાથે જોડતા કોનામાંથી વિધુતપ્રવાહ સરળતાથી વહેશે ? શા માટે ?
View Solutionધારો કે કોઈ વિધુતઘટકના બે છેડા વચ્ચેનો વિધ્રુતસ્થિતિમાનનો તફાવત ઘટાડીને અગાઉના મૂલ્યનો અડધો કરતા તેનો અવરોધ તેનો તે જ રહે છે. તો વિધુતઘટકમાંથી વહેતા વિધુતપ્રવાહમાં શો ફેરફાર થશે ?
View Solutionજયારે: 1Ω, 103 અને 106 અવરોધો સમાંતર જોડવામાં આવે, તો પરિણામી અવરોધ નક્કી કરો.
View Solutionએક વિદ્યુત બલ્બને 220 Vનાં જનરેટર સાથે જોડેલ છે. વિધયુતપ્રવાહ 0.50 A છે, તો બલ્બનો પાવર કેટલો ?
View Solutionએક વિધુતમોટર 220 Vની લાઇનમાંથી 5 A પ્રવાહ ખેંચે છે, તો મોટરનો પાવર અને 2 hમાં વપરાતી ઊર્જા ગણો.
View Solutionએક તાંબાના તારનો વ્યાસ 0.5 mm અને અવરોધકતા 1.6xx10^(-8) Omega) m છે, તો 10 Omega નો અવરોધ બનાવવા તારની લંબાઈ કેટલી હોવી જોઈએ ? જો વ્યાસ બમણો કરવામાં આવે, તો અવરોધમાં કેટલો ફેરફાર થાય ?
View Solutionએક વિદ્યાર્થી બહિર્ગોળ લેન્સનો ઉપયોગ કરી મીણબત્તીની જ્યોતનું પ્રતિબિંબ સફેદ પડદા પર ઝીલે છે. તે મીણબત્તી, લેન્સ અને પડદાના સ્થાન નીચે મુજબ નોંધે છે : મીણબત્તીનું સ્થાન = 12.0 cm, બહિર્ગોળ લેન્સનું સ્થાન = 50.0 cm, પડદાનું સ્થાન = 88.0 cm. : જો તે મીણબત્તીને લેન્સ તરફ 31.0 cm ના સ્થાને ખસેડે તો પ્રતિબિંબ ક્યાં રચાશે?
View Solutionએક વિદ્યાર્થી બહિર્ગોળ લેન્સનો ઉપયોગ કરી મીણબત્તીની જ્યોતનું પ્રતિબિંબ સફેદ પડદા પર ઝીલે છે. તે મીણબત્તી, લેન્સ અને પડદાના સ્થાન નીચે મુજબ નોંધે છે : મીણબત્તીનું સ્થાન = 12.0 cm, બહિર્ગોળ લેન્સનું સ્થાન = 50.0 cm, પડદાનું સ્થાન = 88.0 cm. : જો તે મીણબત્તીને લેન્સ તરફ વધુ ખસેડે, તો મળતા પ્રતિબિંબનો પ્રકાર કેવો હશે?
View Solution