Doubtnut Promotions Sticky

નીચેના પૈકી કયુ વિધાન ગ્લુકોઝનું ચક્રીય બંધારણ સૂચવે છે?

A

ગ્લુકોઝની બ્રોમીન જળ સાથેની પ્રક્રિયાની ઑક્સીડેશન થવાથી ગ્લુકોનિક ઍસિડ મળે છે.

B

ગ્લુકોઝને HI સાથે ગરમ કરવાથી નોર્મલ હેક્ઝેન આપે છે.

C

ગ્લુકોઝ 2, 4DNP કસોટી અને NaHSO3 સાથે કસોટી આપતો નથી, મ્યુટારોટેશન દર્શાવે છે.

D

આપેલા બધા જ.

Video Solution
Doubtnut Promotions Banner
Text Solution
Verified by Experts

The correct Answer is:C

|
Answer

Step by step video, text & image solution for નીચેના પૈકી કયુ વિધાન ગ્લુકોઝનું ચક્રીય બંધારણ સૂચવે છે? by Chemistry experts to help you in doubts & scoring excellent marks in Class 12 exams.

Updated on:21/07/2023

Related Playlists


Similar Questions