ટેરીલીન, બૅકેલાઈટ, ટેફલોન, PVC, પોલીથીનનું યોગશીલ પૉલીમર અને સંઘનન પૉલીમરમાં વર્ગીકરણ કરો.

Video Solution
Doubtnut Promotions Banner
Text Solution
Verified by Experts

યોગશીલ પૉલીમર : PVC, પોલીથીન, ટેફલોન , સંઘનન પોલીમર : ટેરીલીન, બૅકેલાઈટ

Updated on:21/07/2023
|