બેન્ઝીન હેક્ઝા ક્લોરાઈડ [C6H6CI6] માં પાઈ બંધની સંખ્યા જણાવો.
12
6
3
શૂન્ય
The correct Answer is:D
Step by step video, text & image solution for બેન્ઝીન હેક્ઝા ક્લોરાઈડ [C_6H_6CI_6] માં પાઈ બંધની સંખ્યા જણાવો. by Chemistry experts to help you in doubts & scoring excellent marks in Class 12 exams.
Updated on:21/07/2023Topper's Solved these Questions
Similar Questions
નિચેનામાંથી ક્યું સંયોજન ધાતુ ઉણપક્ષતિ ધરાવે છે?
View Solutionસાદો ઘન, BCC અને FCC માં એકમ કોષની ધારીની લંબાઈ 'a' હોય તો તેમાં રહેલાં પરમાણુઓની ત્રિજ્યાનો ગુણોત્તર.....
View SolutionBased on cell potential Fe_2div, Al Br^- નો રિડક્શનકર્તા તરીકેનો ચઢતો સાચો ક્રમ જણાવો.
View Solutionએક એરોપ્લેનમાં લગાવેલ સ્પ્રિંગ બેલેન્સના છેડે એક પદાર્થ લટકાવેલ છે. ઓ એરોપ્લેનની ઊર્ધ્વદિશા ગતિ દરમ્યાન સ્મિંગ બેલેન્સના રીડિંગમાં…
View Solutionઇલેક્ટ્રિક જનરેટરનો સિદ્ધાંત જણાવો.
View Solution2 kW પાવર રેટિંગ ધરાવતું એક ઇલેક્ટ્રિક ઓવન 5 Aનું પ્રવાહ રેટિંગ ધરાવતા ઘરેલું વિધુત- પરિપથ (220 V)માં વાપરવામાં આવે છે. આ પરિપથમાં તમે કયાં પરિણામોની અપેક્ષા રાખો છો ? સમજાવો.
View Solutionનીચેનાં વિધાન સાચાં છે કે ખોટાં તે જણાવો :
View Solution20 cm કેન્દ્રલંબાઈ ધરાવતા એક અરીસા દ્વારા મળતું કોઈ વસ્તુનું પ્રતિબિંબ તેના મૂળ કદ કરતા ત્રીજા ભાગના કદનું જણાય છે, તો અરીસાથી વસ્તુ કેટલા અંતરે મૂકેલી હશે? પ્રતિબિંબનો પ્રકાર જણાવો. અરીસાનો પ્રકાર જણાવો.
View Solutionલેન્સના પાવરની વ્યાખ્યા આપો. તેનો એકમ શું છે ? એક વિદ્યાર્થી 50 cm કેન્દ્રલંબાઈના લેન્સનો ઉપયોગ કરે છે અને બીજો વિદ્યાર્થી – 50 cm કેન્દ્રલંબાઈના લેન્સનો ઉપયોગ કરે છે. દરેક લેન્સનો પ્રકાર જણાવો અને દરેકના પાવરની ગણતરી કરો.
View Solutionએક વિદ્યુતબલ્બની ફિલામેન્ટ 1 A વિદ્યુતપ્રવાહ ખેંચે છે. ફિલામેન્ટના આડછેદમાંથી 16 s માં પસાર થતા ઇલેક્ટ્રૉનની સંખ્યા આશરે કેટલી હશે?
View Solutionજો એક અવરોધમાંથી વહેતા વિદ્યુતપ્રવાહ I માં 100 ટકાનો વધારો કરવામાં આવે (તાપમાન બદલાતું નથી તેમ ધારી લો.) તો વપરાતા પાવરમાં થતો વધારો ........... હોય છે.
View Solutionએક વિદ્યુત-પરિપથમાં 2 Omega અને 4 Omega ના બે અવરોધોને ક્રમમાં 6 V ની બેટરી સાથે શ્રેણીમાં જોડેલા છે. 4 Omega ના અવરોધ દ્વારા 5 s માં વપરાતી ઉષ્મા...
View Solutionઅર્ધવર્તુળાકાર લૂપ ના કરણે કેન્દ્ર અગળ મળતા ચુંબકીય ક્ષેત્ર કરતા, વર્તુળાકાર લૂપને કારણે કેન્દ્ર આગળ મળતા ચુંબકીય ક્ષેત્રથી કઈ બાબતે જુદું પડે છે તથા કઈ બાબતે સામ્યતા ધરાવે છે તે જણાવો.
View SolutionTwo parts of a sprig with l length and k force-constant l_1 And l_2 So that is done l_1 = nl_2(n = પૂર્ણાક સંખ્યા) So l_1 What is the force-constant of a length sprig?
View Solutionપ્રગામી ઢાર્મોનિક તરંગનું સમીકરણ y = 0.25 times 10^-3 sin (500t - 0.025x) છે, જ્યાં y, t અને x અનુક્રમે cm, sec અને m માં છે, તો તરંગનો કંપવિસ્તાર, આવર્તકાળ, કોણીય આવૃત્તિ, તરંગલંબાઈ શોધો તથા કણના વેગનો કંપવિસ્તાર અને પ્રવેગનો કંપવિસ્તાર શોધો.
View Solution