વિધુતક્ષેત્રની તીવ્રતાનો એકમ લખો.
Step by step video & image solution for વિધુતક્ષેત્રની તીવ્રતાનો એકમ લખો. by Physics experts to help you in doubts & scoring excellent marks in Class 12 exams.
Updated on:21/07/2023Similar Questions
લેન્સના પાવરની વ્યાખ્યા આપો. તેનો એકમ શું છે ? એક વિદ્યાર્થી 50 cm કેન્દ્રલંબાઈના લેન્સનો ઉપયોગ કરે છે અને બીજો વિદ્યાર્થી – 50 cm કેન્દ્રલંબાઈના લેન્સનો ઉપયોગ કરે છે. દરેક લેન્સનો પ્રકાર જણાવો અને દરેકના પાવરની ગણતરી કરો.
View Solutionવિદ્યુતઊર્જાનો વ્યાપારિક (ઔદ્યોગિક) એકમ કયો છે ? તેને જૂલ એકમમાં દર્શાવો.
View Solution+X દિશામાં પ્રસરતા એક સમતલ વિદ્યુતચુંબકીય તરંગમાં ચુંબકીયક્ષેત્ર, →B=By∧i છે જ્યાં B_y=2 xx 10^-7 sin{(0.5 xx 10^3)x + 1.5 xx 10^11 t}T : અનુરૂપ વિદ્યુતક્ષેત્ર માટેનું સમીકરણ લખો.
View Solutionબે કણો માટે સ્થાનાંતર અને સમય વચ્ચેનો સંબંધ y1=0.06sin2π(0.04t+ϕ1) અને y_2 = 0.03 sin 2 pi (1.04 t+ phi_2) છે. બંને કણોના દોલન વડે ઉદ્ભવતા તરંગોની તીવ્રતાનો ગુણોત્તર - ........ .
View Solution