200 N/C નું વિદ્યુતક્ષેત્ર -દિશામાં અસ્તિત્વમાં છે, તો આ વિદ્યુતક્ષેત્રનું XY સમતલમાં મૂકેલા 10 cm ની બાજુવાળાચોરસમાંથી પસારથતું ફલકસ............... Nm2C−1 હશે.
14
4
12
2
Step by step video & image solution for 200 N/C નું વિદ્યુતક્ષેત્ર -દિશામાં અસ્તિત્વમાં છે, તો આ વિદ્યુતક્ષેત્રનું XY સમતલમાં મૂકેલા 10 cm ની બાજુવાળાચોરસમાંથી પસારથતું ફલકસ............... Nm^2C^-1 હશે. by Physics experts to help you in doubts & scoring excellent marks in Class 12 exams.
Updated on:21/07/2023Similar Questions
એક 10 mm લાંબી સોય અંતર્ગોળ અરીસાની સામે ઊભી રાખી છે. આ સોયનું 5 mm લાંબું પ્રતિબિંબ દર્પણ સામે 30 cm દૂર રચાય છે, તો અરીસાની કેન્દ્રલંબાઈ કેટલી છે ?
View Solutionએક છોકરો કોઈ જાદુઈ અરીસા સામે ઊભો છે. તેને અરીસામાં પોતાનું માથું મોટું, શરીરનો મધ્ય ભાગ સમાન કદનો અને પગ નાના દેખાય છે, તો આ સંયુક્ત અરીસામાં ઉપરથી નીચે સુધી ગોઠવેલા જુદા-જુદા પ્રકારના અરીસાનો ક્રમ કયો હશે?
View Solutionસુધાને તેની વિજ્ઞાન પ્રયોગશાળાની બારીનું સ્પષ્ટ પ્રતિબિંબ લેન્સથી 15 cm અંતરે રચાતું દેખાય છે. તે હવે લેન્સને ખસેડ્યા સિવાય બારીને સ્થાને બારીની બહારની ઈમારતનું પ્રતિબિંબ મેળવવા ઇચ્છે છે. ઇમારતનું સ્પષ્ટ પ્રતિબિંબ મેળવવા તેણીએ પડદાને કઈ દિશામાં ખસેડવો જોઈએ ? આ લેન્સની આશરે કેન્દ્રલંબાઈ કેટલી હશે ?
View Solutionકોઈ લેન્સ દ્વારા રચાતું મીણબત્તીની જ્યોતનું પ્રતિબિંબ લેન્સની બીજી તરફ મૂકેલા પડદા પર રચાય છે. જો પ્રતિબિંબ જ્યોત કરતાં ત્રણ ગણા કદનું હોય તથા પ્રતિબિંબ લેન્સથી 80 cm દૂર રચાતું હોય, તો મીણબત્તી લેન્સથી કેટલા અંતરે મૂકેલ હશે ? લેન્સ કયા પ્રકારનો હશે? અને તેનાથી 80 cm દૂર રચાતું પ્રતિબિંબ કેવા પ્રકારનું હશે ?
View Solutionએક વિદ્યાર્થી બહિર્ગોળ લેન્સનો ઉપયોગ કરી મીણબત્તીની જ્યોતનું પ્રતિબિંબ સફેદ પડદા પર ઝીલે છે. તે મીણબત્તી, લેન્સ અને પડદાના સ્થાન નીચે મુજબ નોંધે છે : મીણબત્તીનું સ્થાન = 12.0 cm, બહિર્ગોળ લેન્સનું સ્થાન = 50.0 cm, પડદાનું સ્થાન = 88.0 cm. : જો તે મીણબત્તીને લેન્સ તરફ વધુ ખસેડે, તો મળતા પ્રતિબિંબનો પ્રકાર કેવો હશે? આ માટે રચાતા પ્રતિબિંબને દર્શાવતી કિરણાકૃતિ દોરો.
View Solutionઆકૃતિમાં દર્શાવેલા 5cm ત્રિજ્યા અને 20cm લંબાઈ ધરાવતા સમક્ષિતિજ નળાકારના મધ્યકેન્દ્ર O થી +X દિશામાં વિદ્યુતક્ષેત્ર 200 i^ N/C છે, જયારે O થી -X દિશામાં વિદ્યુતક્ષેત્ર -200 i^N/C છે. આ નળાકારની બે સમતલીય સપાટીઓમાંથી પસાર થતું ચોખ્ખું વિદ્યુતીય ફ્લક્સ શોધો.
View Solutionઆકૃતિમાં દર્શાવેલા 5cm ત્રિજ્યા અને 20cm લંબાઈ ધરાવતા સમક્ષિતિજ નળાકારના મધ્યકેન્દ્ર O થી +X દિશામાં વિદ્યુતક્ષેત્ર 200iNCછે,જયારેOથી-Xદિશામાંવિદ્યુતક્ષેત્ર-200 i^N/C છે. આ નળાકારની વક્ર સપાટીમાંથી પસાર થતું વિદ્યુતીય ફ્લક્સ કેટલું હશે ?
View SolutionShown in the figure 5 cm Radius and 20 cm From the center O of a longitudinal horizontal cylinder +X Electric field in the direction 200 i^ N/C છે, જયારે O થી -X દિશામાં વિદ્યુતક્ષેત્ર -200 i^N/C છે. આ નળાકારમાંથી બહાર આવતું ચોખ્ખું વિદ્યુતીય ફ્લક્સ શોધો.
View Solution