Doubtnut Promotions Sticky

થરમૉકોલના આઇસબૉક્સમાં ઉનાળાની ઋતુમાં ઓછી માત્રામાં રાંધેલા ખોરાકને સાચવવાની રીત સસ્તી અને કાર્યક્ષમ છે. 30 cmની બાજુવાળા સમઘન આઇસબૉક્સની જાડાઈ 5.0 cm છે. જો 4.0 kg બરફને તેમાં મુકવામાં આવે તો 6 કલાક બાદ તેમાં રહેલા બરફનાં જથ્થાનો અંદાજ મેળવો. બહારનું તાપમાન 45C છે. થરમૉકોલની ઉષ્માવાહકતા 0.01Js1m1K1 છે. (પાણીની ગલનગુપ્ત ઉષ્મા = 335×103Jkg1 )

Video Solution
Doubtnut Promotions Banner
|
Answer

Step by step video & image solution for થરમૉકોલના આઇસબૉક્સમાં ઉનાળાની ઋતુમાં ઓછી માત્રામાં રાંધેલા ખોરાકને સાચવવાની રીત સસ્તી અને કાર્યક્ષમ છે. 30 cmની બાજુવાળા સમઘન આઇસબૉક્સની જાડાઈ 5.0 cm છે. જો 4.0 kg બરફને તેમાં મુકવામાં આવે તો 6 કલાક બાદ તેમાં રહેલા બરફનાં જથ્થાનો અંદાજ મેળવો. બહારનું તાપમાન 45^circ C છે. થરમૉકોલની ઉષ્માવાહકતા 0.01 J s^(-1) m^(-1)K^(-1) છે. (પાણીની ગલનગુપ્ત ઉષ્મા = 335 xx 10^(3) J kg^(-1) ) by Physics experts to help you in doubts & scoring excellent marks in Class 11 exams.

Updated on:21/07/2023

Related Playlists


Similar Questions