Doubtnut Promotions Sticky

2,00 mm વ્યાસની એક કશનળીનો નીચેનો છેડો બીકરમાંના પાણીની સપાટીથી 8.00 cm નીચે સુધી ડુબાડેલ છે. નળીના પાણીમાંના છેડા આગળ એક અર્ધગોળાકાર પરપોટો રચવા માટે નળીમાં કેટલું દબાણ જરૂરી છે ? પ્રયોગના તાપમાને પાણીનું પૃષ્ઠતાણ 7.30x102Nm1 છે. એક વાતાવરણ દબાણ 1.01X105 Pa છે. પાણીની ઘનતા = 1000kgm3, g=9.80ms2. વધારાના દબાણની પણ ગણતરી કરો.

Video Solution
Doubtnut Promotions Banner
|
Answer

Step by step video & image solution for 2,00 mm વ્યાસની એક કશનળીનો નીચેનો છેડો બીકરમાંના પાણીની સપાટીથી 8.00 cm નીચે સુધી ડુબાડેલ છે. નળીના પાણીમાંના છેડા આગળ એક અર્ધગોળાકાર પરપોટો રચવા માટે નળીમાં કેટલું દબાણ જરૂરી છે ? પ્રયોગના તાપમાને પાણીનું પૃષ્ઠતાણ 7.30 x 10^(-2) Nm^(-1) છે. એક વાતાવરણ દબાણ 1.01 X 10^(5) Pa છે. પાણીની ઘનતા = 1000 kg/m^(3), g = 9.80 m s^(-2). વધારાના દબાણની પણ ગણતરી કરો. by Physics experts to help you in doubts & scoring excellent marks in Class 11 exams.

Updated on:21/07/2023

Related Playlists


Similar Questions