Doubtnut Promotions Sticky

એક વિદ્યાર્થી ભૌતિકવિજ્ઞાનમાં પ્રચલિત એવા કોઈ કણનાં ચલિતદળ (moving mass)m અને સ્થિર દળ (rest mass) m0 તથા કણનો વેગ v અને પ્રકાશની ઝડપ c વચ્ચેનો (આ સંબંધ પ્રથમ આલ્બર્ટ આઇન્સ્ટાઇનના વિશિષ્ટ સાપેક્ષતાના સિદ્ધાંતનાં પરિણામ સ્વરૂપે મળેલ હતો.) સંબંધને લગભગ સાચો યાદ રાખીને લખે છે. પરંતુ અચળાંક cને ક્યાં મૂકવો તે ભૂલી જાય છે. તે m=m0(1v2)1/2 લખે છે. અનુમાન કરો કે cને ક્યાં મૂકવો જોઈએ ?

Video Solution
Doubtnut Promotions Banner
|
Answer

Step by step video & image solution for એક વિદ્યાર્થી ભૌતિકવિજ્ઞાનમાં પ્રચલિત એવા કોઈ કણનાં ચલિતદળ (moving mass)m અને સ્થિર દળ (rest mass) m_0 તથા કણનો વેગ v અને પ્રકાશની ઝડપ c વચ્ચેનો (આ સંબંધ પ્રથમ આલ્બર્ટ આઇન્સ્ટાઇનના વિશિષ્ટ સાપેક્ષતાના સિદ્ધાંતનાં પરિણામ સ્વરૂપે મળેલ હતો.) સંબંધને લગભગ સાચો યાદ રાખીને લખે છે. પરંતુ અચળાંક cને ક્યાં મૂકવો તે ભૂલી જાય છે. તે m=m_0/(1-v^(2))^(1//2) લખે છે. અનુમાન કરો કે cને ક્યાં મૂકવો જોઈએ ? by Physics experts to help you in doubts & scoring excellent marks in Class 11 exams.

Updated on:21/07/2023

Related Playlists


Similar Questions