એક શ્રેણી RLC એ.સી. પરિપથમાં R=23Ω, L=0.12H, C=480nF તથા 230V એ.સી. ઉદ્દગમ જોડેલ છે જેની આવૃત્તિ બદલી શકાય તેવી છે. પરિપથ વડે ખર્ચાતા પાવરનું મૂલ્ય મહત્તમ બને તે માટે ઉદ્દગમની આવૃત્તિ કેટલી રાખવી જોઈએ ? આ મહત્તમ પાવરનું મૂલ્ય મેળવો.
Step by step video solution for એક શ્રેણી RLC એ.સી. પરિપથમાં R =23 Omega, L= 0.12 H, C= 480 nF તથા 230 V એ.સી. ઉદ્દગમ જોડેલ છે જેની આવૃત્તિ બદલી શકાય તેવી છે. પરિપથ વડે ખર્ચાતા પાવરનું મૂલ્ય મહત્તમ બને તે માટે ઉદ્દગમની આવૃત્તિ કેટલી રાખવી જોઈએ ? આ મહત્તમ પાવરનું મૂલ્ય મેળવો. by Physics experts to help you in doubts & scoring excellent marks in Class 12 exams.
Related Playlists
Similar Questions
200V 50Hzac સપ્લાય સાથે 100Ω અવરોધ જોડેલ છે.
(a) પરિપથમાં પ્રવાહનું rms મૂલ્ય શું હશે?
(b) એક પર્ણ ચક્ર દરમિયાન ખર્ચાતો કુલ (ચોખ્ખો-Net) પાવર કેટલો હશે?08:50View Solutionપ્રાયોગિક રીતે એમ જણાયું છે કે હાઈડ્રોજન પરમાણુને પ્રોટોન અને ઇલેક્ટ્રનમાં છૂટા પાડવા માટે 13.6eV ઊર્જાની જરૂર છે. હાઇડ્રોજન પરમાણુમાં ઇલેક્ટ્રોનની કક્ષીય ત્રિજ્યા અને વેગની ગણતરી કરો.
04:19View Solution12Vemf અને 0.4ω આંતરિક અવરોધ ધરાવતા સંગ્રાહક કોષમાંથી વધુમાં વધુ કેટલો પ્રવાહ ખેચી શકાય ?
02:00View Solutionएक श्रेणीबद्ध LCR परिपथ को जिसमें L=0.12 H , C=480 nF , R= 23 Ω , 230 V परिवर्ती आवृत्ति वाले स्रोत से जोड़ा गया है
10:08View SolutionA series LCR circuit with L=0.12H,C=480nF,R=23Ω is connected to a 230 V variable frequency supply.
What is the source frequency for which current amplitude is maximum. Obtain this maximum vlaue.10:08View SolutionA series LCR circuit with L = 0.12 H, C = 480 nF, R = 23 Omega is connected to a 230 V variable frequency supply. What is the Q - factor of the given circuit ?
04:38View SolutionA series LCR circuit with L=0.12H,C=480nF,R=23Ω is connected to a 230 V variable frequency supply.
(a) What is the source frequency for which current amplitude is maximum. Obtain this maximum value.
(b) What is the source frequency for which average power absorbed by the circuit is maximum. Obtain the value of this maximum power.
(c) For which frequencies of the source is the power transferred to the circuit half the power at resonant frequency? What is the current amplitude at these frequencies?
(d) What is the Q-factor of the given circuit?01:56View SolutionA series LCR circuit with L=0.12H,C=480nF,R=23Ω is connected to a 230 V variable frequency supply.
(a) What is the source frequency for which current amplitude is maximum. Obtain this maximum value.
(b) What is the source frequency for which average power absorbed by the circuit is maximum. Obtain the value of this maximum power.
(c) For which frequencies of the source is the power transferred to the circuit half the power at resonant frequency? What is the current amplitude at these frequencies?
(d) What is the Q-factor of the given circuit?02:48View SolutionThe velocity of a particle at the point of origin vec v = 3 hati + 4hatj m s^-1 And acceleration a = -6 hati - 8hatj ms ^ -2 છે, તો તેની ગતિ દરમ્યાન તેના સ્થાનના x યામનું મહત્તમ મૂલ્ય શોધો.
00:41View Solutionએવો વિધુત-પરિપથ દોરો કે જેમાં દરેક 2 Vના ત્રણ કોષ એક 5 Omega નો અવરોધ, એક 8 Omega નો અવરોધ તથા 12 Omega નો અવરોધ તથા એક પ્લગકળ બધા શ્રેણીમાં જોડેલ હોય.
05:02View Solutionએક વિદ્યુત ઈસ્ત્રી મહત્તમ દરથી ગરમ થાય છે ત્યારે 840 Wના દરથી ઊર્જા વાપરે છે અને લધુત્તમ દરથી ગરમ થાય છે ત્યારે 360 Wના દરથી ઊર્જા વાપરે છે. વોલ્ટેજ 220 V છે. દરેક કિસ્સામાં વિદ્યુતપ્રવાહ અને અવરોધ કેટલા હશે ?
03:28View Solutionએક વિદ્યુત બલ્બને 220 Vનાં જનરેટર સાથે જોડેલ છે. વિધયુતપ્રવાહ 0.50 A છે, તો બલ્બનો પાવર કેટલો ?
04:05View Solution220 Vની વિધુતલાઈન પર ઉપયોગમાં લઈ શકાય તેવા અનેક બલ્બોનું રેટિંગ 10 W છે. 220 Vની લાઈનમાંથી ખેંચી શકાતો મહત્તમ પ્રવાહ 5 A હોય તો લાઈનના બે તાર વચ્ચે કેટલા બલ્બ સમાંતરમાં જોડી શકાય ?
01:19View Solutionઈલેક્ટ્રિક ઓવનની હોટપ્લેટ (hot plate) 220 Vની લાઈન સાથે જોડેલ છે, જેમાં બે અવરોધ કોઈલ A અને B છે. પ્રત્યેકનો અવરોધ 24Ω છે, જેને સ્વતંત્ર શ્રેણીમાં કે સમાંતરમાં ઉપયોગમાં લઈ શકાય છે, તો ત્રણેય કિસ્સામાં વિધુતપ્રવાહ કેટલો-કેટલો હશે ?
02:29View Solutionએક 10 mm લાંબી સોય અંતર્ગોળ અરીસાની સામે ઊભી રાખી છે. આ સોયનું 5 mm લાંબું પ્રતિબિંબ દર્પણ સામે 30 cm દૂર રચાય છે, તો અરીસાની કેન્દ્રલંબાઈ કેટલી છે ?
01:46View Solution1/5Ω નો એક એવા પાંચ અવરોધોનો ઉપયોગ કરી મહત્તમ કેટલો અવરોધ બનાવી શકાય ?
04:30View Solution