સદિશો માટે નીચેના પૈકી ક્યું વિધાન ખોટું છે ?
Step by step video & image solution for સદિશો માટે નીચેના પૈકી ક્યું વિધાન ખોટું છે ? by Chemistry experts to help you in doubts & scoring excellent marks in Class 11 exams.
Related Playlists
Similar Questions
નીચે દર્શાવેલા સંયોજનોમાં પ્રત્યેક કાર્બન કયું સંકરણ ધરાવે છે ? CH3Cl
01:14View Solutionએક બલૂન ( ફુગ્ગો ) માં હાઇડ્રોજન ઓરડાના તાપમાને ભરવામાં આવેલ છે . જો 0.2 bar દબાણ વધે તો તે ફાટી જાય તેમ છે . જો 1 bar દબાણે વાયુ 2.27 L કદ ધરાવે છે , તો કેટલા કદ સુધી બલૂનને વિસ્તારી શકાશે ?
02:52View Solutionપાણી માટે ધ્રુવીભવનકોણ 53∘4 છે. આટલા કોણે આપાત થતાં કિરણ માટે વક્રીભૂત કોણ ..................... જેટલો હશે.
01:40View Solutionશા માટે ટોસ્ટર તથા વિદ્યુતઈસ્ત્રીની કોઈલ શુદ્ધ ધાતુની ન બનાવતા મિશ્રધાતુની બનાવવામાં આવે છે ?
02:58View Solutionનીચેના પ્રશ્નોના ઉત્તર કોષ્ટક 12.2માં આપેલ માહિતીની મદદથી આપો : ક્યું દ્રવ્ય શ્રેષ્ઠ વાહક છે ?
02:53View Solutionશા માટે વિધુતહીટરનું દોરડું (cord) ચમકતું નથી જ્યારે તેનો તાપીય ઘટક ચમકે છે ?
03:23View Solutionજ્યારે એક પ્રોટોન ચુંબકીય ક્ષેત્રમાં મુક્ત રીતે ગતિ કરે છે ત્યારે નીચેના પૈકી ક્યો ગુણધર્મ બદલાશે ? (એક કરતાં વધુ સાચા જવાબ હોઈ શકે છે.)
01:37View Solutionફ્લેમિંગના ડાબા હાથના નિયમનું વિધાન લખો.
03:16View Solutionલાંબા (વિધુતપ્રવાહધારિત) સુરેખ તાર નજીક ચુંબકીયક્ષેત્ર માટે નીચેનામાંથી કયું (વિધાન) સાચું છે ?
03:41View Solutionનીચેનાં વિધાન સાચાં છે કે ખોટાં તે જણાવો :
01:28View Solutionનીચે આપેલ પૈકી કઈ પરિસ્થિતિમાં અંતર્ગોળ અરીસો કોઈ વસ્તુનું વસ્તુ કરતા મોટું અને વાસ્તવિક પ્રતિબિંબ રચે છે ?
01:27View Solutionનીચે આપેલ પૈકી કયું વિધાન સત્ય છે?
03:31View Solutionતમને પાણી, સરસવનું તેલ, ગ્લિસરીન અને કેરોસીન આપેલ છે. આ પૈકી કયા માધ્યમમાં સમાન કોણથી આપાત થયેલ ત્રાંસું પ્રકાશનું કિરણ સૌથી વધુ વાંકું વળશે ?
02:21View Solutionનીચે આપેલ પૈકી કોના દ્વારા અનંત અંતરે મૂકેલ વસ્તુનું અત્યંત નાનું અને બિંદુવત્ પ્રતિબિંબ મળે છે ?
02:04View Solutionનીચે પૈકી કયું સૂત્ર વૉલ્ટેજ દર્શાવે છે ?
01:21View Solutionઘરેલું વિદ્યુત-પરિપથોમાં સમાંતર જોડાણ શા માટે કરવામાં આવે છે ?
02:38View Solution