Doubtnut Promotions Sticky

ગણ {1,2,3,4} પરનો સંબંધ R={(1,2),(2,2),(1,1),(4,4),(1,3),(3,3),(3,2)} વ્યાખ્યાયિત છે. નીચે આપેલમાંથી સાચો વિકલ્પ પસંદ કરો.

A

R સ્વવાચક અને સંમિત છે પણ પરંપરિત નથી.

B

R સ્વવાચક અને પરંપરિત છે પણ સંમિત નથી.

C

R સંમિત અને પરંપરિત છે પણ સ્વવાચક નથી.

D

R સામ્ય સંબંધ છે.

Video Solution
Doubtnut Promotions Banner
|
Answer

Step by step video & image solution for ગણ {1,2,3,4} પરનો સંબંધ R= {(1,2), (2,2), (1,1), (4,4), (1,3), (3,3), (3,2)} વ્યાખ્યાયિત છે. નીચે આપેલમાંથી સાચો વિકલ્પ પસંદ કરો. by Maths experts to help you in doubts & scoring excellent marks in Class 12 exams.

Updated on:21/07/2023

Related Playlists


Similar Questions