એક ટ્રસ્ટ પાસે ₹30000 નું ભંડોળ છે , ટ્રસ્ટને આ ભંડોળ બે જુદા જુદા પ્રકાર ના બોન્ડમાં રોકવું છે b. પ્રથમ બોન્ડ પ્રતી વર્ષ 5% વ્યાજ આપે છે અને બીજા બોન્ડ પ્રતિ વર્ષ 7% વ્યાજ આપે છે. જો ટ્રસ્ટ ને વાર્ષિક વ્યાજ (a) ₹1800 (b) ₹2000 મેળવવું હોય તો ટ્રસ્ટ એ ₹30000 બે બોન્ડમા રોકવા માટે મૂડીના કેવા ભાગ કરવા પડશે , તે ક્ષેનિક ગુણાકાર ઉપયોગથી નક્કી કરો.
(a)₹1800 મળે તે ક્ષેણીકનાં ગુણાકાર ની મદદથી શોધો
Step by step video & image solution for એક ટ્રસ્ટ પાસે ₹30000 નું ભંડોળ છે , ટ્રસ્ટને આ ભંડોળ બે જુદા જુદા પ્રકાર ના બોન્ડમાં રોકવું છે b. પ્રથમ બોન્ડ પ્રતી વર્ષ 5% વ્યાજ આપે છે અને બીજા બોન્ડ પ્રતિ વર્ષ 7% વ્યાજ આપે છે. જો ટ્રસ્ટ ને વાર્ષિક વ્યાજ (a) ₹1800 (b) ₹2000 મેળવવું હોય તો ટ્રસ્ટ એ ₹30000 બે બોન્ડમા રોકવા માટે મૂડીના કેવા ભાગ કરવા પડશે , તે ક્ષેનિક ગુણાકાર ઉપયોગથી નક્કી કરો. (a)₹1800 મળે તે ક્ષેણીકનાં ગુણાકાર ની મદદથી શોધો by Maths experts to help you in doubts & scoring excellent marks in Class 12 exams.
Updated on:21/07/2023Topper's Solved these Questions
- શ્રેણિકBook:AKSHRANAND PUBLICATIONChapter:શ્રેણિકExercise:PRACTICE
Explore 6 Videos
- શ્રેણિકBook:AKSHRANAND PUBLICATIONChapter:શ્રેણિકExercise:EXAMPLE
Explore 80 Videos
- વિકલીતઅનેઉપયોગોBook:AKSHRANAND PUBLICATIONChapter:વિકલીતઅનેઉપયોગોExercise:Exercise
Explore 190 Videos
- સંબંધ અને વિધેયBook:AKSHRANAND PUBLICATIONChapter:સંબંધ અને વિધેયExercise:Exercise
Explore 396 Videos
Similar Questions
2×2 ના શ્રેણિકો A અને B શોધો કે જેથી 2A+3B=[2−11−3] 3A+2B=[57−13]
View Solutionજો A=[1−324],B=[−145−2] તો સાબિત કરો કે (A+B)2≠A2+2AB+B2
View Solutionએક ગોળાકાર ફુગ્ગા નો વ્યાસ 32(2x+1) છે , તો આ ફુગ્ગા ના ઘનફળ માં x ને સાપેક્ષથતાફેરફાર નો દર શોધો . ફુગ્ગો ગોળાકાર જ રહે છે .
View Solutionનીચે આપેલ સંબંધો પૈકી પ્રત્યેક માટે તે સ્વવાચક, સંમિત અથવા પરંપરિત છે કે નહિ તે ચકસો. A={1,2,3,……13,14}, R={(x,y):3x−y=0}
View Solution6 Vની બેટરી તેમાંથી પસાર થતા દર 1 કુલંબ વિધુતભારને કેટલી ઊર્જા આપે છે ?
View Solutionએક વિદ્યુતહીટર પ્રાપ્તિસ્થાનમાંથી 4 A વિદ્યુતપ્રવાહ ખેંચે છે ત્યારે તેના બે છેડા વચ્ચેનો વિધુતસ્થિતિમાનનો તફાવત 60 V છે. જો વિદ્યુતસ્થિતમાનનો તફાવત 120 V સુધી વધારવામાં આવે તો હીટર કેટલો પ્રવાહ ખેંચશે ?
View Solutionએક વિદ્યુત ઈસ્ત્રી મહત્તમ દરથી ગરમ થાય છે ત્યારે 840 Wના દરથી ઊર્જા વાપરે છે અને લધુત્તમ દરથી ગરમ થાય છે ત્યારે 360 Wના દરથી ઊર્જા વાપરે છે. વોલ્ટેજ 220 V છે. દરેક કિસ્સામાં વિદ્યુતપ્રવાહ અને અવરોધ કેટલા હશે ?
View Solution4 Omega ના અવરોધમાં દર સેકન્ડે 100 J ઉષ્મા ઉત્પન્ન થાય છે, તો અવરોધના બે છેડા વચ્ચેનો વિદ્યુતસ્થિતિમાનનો તફાવત શોધો.
View Solutionએક વિદ્યુત બલ્બને 220 Vનાં જનરેટર સાથે જોડેલ છે. વિધયુતપ્રવાહ 0.50 A છે, તો બલ્બનો પાવર કેટલો ?
View SolutionR અવરોધ ધરાવતા તારના પાંચ સમાન ટુકડા કરવામાં આવે છે. આ ટુકડાઓને સમાંતર જોડવામાં આવે છે. જો જોડાણનો પરિણામી અવરોધ R' હોય, તો R/R' ગુણોત્તર ...... છે.
View Solutionએક જ દ્રવ્યમાંથી બનેલા બે વાહક તારની લંબાઈ અને વ્યાસ સમાન છે. સમાન વિધુતસ્થિતિમાનના તફાવત હેઠળ તેમને સૌપ્રથમ શ્રેણીમાં અને ત્યાર પછી સમાંતરમાં જોડવામાં આવે છે, તો શ્રેણી અને સમાંતર જોડાણમાં ઉત્પન્ન થતી ઉષ્માનો ગુણોત્તર ...... હશે.
View Solutionઈલેક્ટ્રિક ઓવનની હોટપ્લેટ (hot plate) 220 Vની લાઈન સાથે જોડેલ છે, જેમાં બે અવરોધ કોઈલ A અને B છે. પ્રત્યેકનો અવરોધ 24Ω છે, જેને સ્વતંત્ર શ્રેણીમાં કે સમાંતરમાં ઉપયોગમાં લઈ શકાય છે, તો ત્રણેય કિસ્સામાં વિધુતપ્રવાહ કેટલો-કેટલો હશે ?
View Solutionવિદ્યુતપ્રવાહ ઉત્પન્ન કરવા વપરાતા સાધનને ......... કહે છે.
View Solutionબે વર્તળાકાર ગૂંચળા (કોઇલ) A અને B એકબીજાથી નજીક ગોઠવવામાં આવેલ છે. જો કોઇલ Aમાંથી પસાર થતા પ્રવાહને બદલવામાં આવે તો, શું ગૂંચળા કમાં પ્રેરિત પ્રવાહ ઉદ્ભવશે ? કારણ આપો.
View Solutionએક 10 mm લાંબી સોય અંતર્ગોળ અરીસાની સામે ઊભી રાખી છે. આ સોયનું 5 mm લાંબું પ્રતિબિંબ દર્પણ સામે 30 cm દૂર રચાય છે, તો અરીસાની કેન્દ્રલંબાઈ કેટલી છે ?
View Solutionપરાવર્તનના નિયમો ...........ને લાગુ પડે છે.
View Solution

