Doubtnut Promotions Sticky

એક ગતિમાન મોટરસાઇકલ સવાર આગળની તરફ ટ્રાફિકજામની પરિસ્થિતિના કારણે તેની ઝડપ ઘટાડીને 36km/hr કરે છે. થોડીક વાર બાદ ટ્રાફિકની પરિસ્થિતી હળવી થાય છે અને તે એક કારને 18km/hr ની કલાકની ઝડપથી પોતાનાથી આગળ જતી જુએ છે અને કાર 1392 Hz આવૃત્તિવાળા હોર્નના ધ્વનિનું ઉત્સર્જન કરે છે. જો ધ્વનિની ઝડપ 343ms1 હોય, તો મોટરસાઇકલ સ્વર દ્વારા અનુભવાતા હોર્નના ધ્વનિની આવૃત્તિ ......... .

A

1332 Hz

B

1372 Hz

C

1412 HZ

D

1454 Hz

Video Solution
Doubtnut Promotions Banner
Text Solution
Verified by Experts

The correct Answer is:C

|
Answer

Step by step video & image solution for એક ગતિમાન મોટરસાઇકલ સવાર આગળની તરફ ટ્રાફિકજામની પરિસ્થિતિના કારણે તેની ઝડપ ઘટાડીને 36 km//hr કરે છે. થોડીક વાર બાદ ટ્રાફિકની પરિસ્થિતી હળવી થાય છે અને તે એક કારને 18 km//hr ની કલાકની ઝડપથી પોતાનાથી આગળ જતી જુએ છે અને કાર 1392 Hz આવૃત્તિવાળા હોર્નના ધ્વનિનું ઉત્સર્જન કરે છે. જો ધ્વનિની ઝડપ 343 m s^(-1) હોય, તો મોટરસાઇકલ સ્વર દ્વારા અનુભવાતા હોર્નના ધ્વનિની આવૃત્તિ ......... . by Physics experts to help you in doubts & scoring excellent marks in Class 11 exams.

Updated on:21/07/2023

Related Playlists


Similar Questions