Doubtnut Promotions Sticky

તણાવવાળી દોરી પર પ્રસરતું એક તરંગસ્પંદ દ્રઢ આધાર આગળ પહોંચે છે. પરાવર્તન બાદ ........ .

A

તરંગસ્પંદનની કળા બદલાશે નહિ પરંતુ વેગ ઊલટાઇ જશે.

B

તરંગસ્પંદનની કળામાં 180 નો ફેરફાર થશે, પરંતુ વેગ બદલાશે નહીં.

C

તરંગસ્પંદનની કળા અને વેગ બંને બદલાશે નહીં.

D

તરંગસ્પંદનની કળામાં 180 નો ફેરફાર થશે અને વેગ ઊલટાઇ જશે.

Video Solution
Doubtnut Promotions Banner
Text Solution
Verified by Experts

The correct Answer is:D

|
Answer

Step by step video & image solution for તણાવવાળી દોરી પર પ્રસરતું એક તરંગસ્પંદ દ્રઢ આધાર આગળ પહોંચે છે. પરાવર્તન બાદ ........ . by Physics experts to help you in doubts & scoring excellent marks in Class 11 exams.

Updated on:21/07/2023

Related Playlists


Similar Questions