Doubtnut Promotions Sticky

આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે જમીન સાથે ઊર્ધ્વસ્થિતિમાં જકડાયેલી એક સ્પ્રિંગ પર મૂકેલા પલ્લામાં 2 kg દ્રવ્યમાન મૂકવામાં આવે છે. સ્પ્રિંગ અને પલ્લાનું દ્રવ્વમાન અવગણ્ય છે. જ્યારે સ્પ્રિંગ ને સહેજ દબાવીને છોડી દેવામાં આવે તો દ્રવ્યમાન સરળ આવર્ત દોલનો કરે છે. જો સ્પ્રિંગ નો બળ અચળાંક 200 N/m હોય, તો દોલનગતિનો ન્યૂનતમ કંપવિસ્તાર કેટલો હોવો જોઈએ કે જેથી દ્રવ્યમાન પલ્લાથી છૂટું પડી જાય ?(g = 10 ms2)
આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે જમીન સાથે ઊર્ધ્વસ્થિતિમાં જકડાયેલી  એક સ્પ્રિંગ પર મૂકેલા પલ્લામાં 2 kg દ્રવ્યમાન મૂકવામાં આવે છે. સ્પ્રિંગ અને પલ્લાનું દ્રવ્વમાન અવગણ્ય છે. જ્યારે સ્પ્રિંગ ને સહેજ દબાવીને છોડી દેવામાં આવે તો દ્રવ્યમાન સરળ આવર્ત દોલનો કરે છે. જો સ્પ્રિંગ નો બળ અચળાંક 200 N//m હોય, તો દોલનગતિનો ન્યૂનતમ કંપવિસ્તાર કેટલો હોવો જોઈએ કે જેથી દ્રવ્યમાન પલ્લાથી છૂટું પડી જાય ?(g = 10 m s^-2)

A

10.0 cm

B

12.0 cm કરતાં નાનું કોઈ પણ મૂલ્ય

C

4.0 cm

D

8.0 cm

Video Solution
Doubtnut Promotions Banner
Text Solution
Verified by Experts

The correct Answer is:A

|
Answer

Step by step video & image solution for આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે જમીન સાથે ઊર્ધ્વસ્થિતિમાં જકડાયેલી એક સ્પ્રિંગ પર મૂકેલા પલ્લામાં 2 kg દ્રવ્યમાન મૂકવામાં આવે છે. સ્પ્રિંગ અને પલ્લાનું દ્રવ્વમાન અવગણ્ય છે. જ્યારે સ્પ્રિંગ ને સહેજ દબાવીને છોડી દેવામાં આવે તો દ્રવ્યમાન સરળ આવર્ત દોલનો કરે છે. જો સ્પ્રિંગ નો બળ અચળાંક 200 N//m હોય, તો દોલનગતિનો ન્યૂનતમ કંપવિસ્તાર કેટલો હોવો જોઈએ કે જેથી દ્રવ્યમાન પલ્લાથી છૂટું પડી જાય ?(g = 10 m s^-2) by Physics experts to help you in doubts & scoring excellent marks in Class 11 exams.

Updated on:21/07/2023

Related Playlists


Similar Questions