Doubtnut Promotions Sticky

પાણીના અધઃસરણથી પાણીની ઉપર રાખેલ વાયુપાત્રમાં 50 cc O2 વાયુ એકત્ર કરવામાં આવે છે. વાતાવરણનું દબાણ 99.4 kPa છે અને ઓરડાનું તાપમાન 27 °C છે.વાયુપાત્રમાં અને બહારના પાત્રમાં પાણી સમાન સ્તર પર છે.27 °C તાપમાને સંતૃપ્ત બાષ્પદબાણ 3.4 kPa છે, તો વાયુપાત્રમાં કેટલા મોલ O2 વાયુ પર કેટલુ દબાણ લાગતું હશે?

A

76 kPa

B

66 kPa

C

36 kPa

D

96 kPa

Video Solution
Doubtnut Promotions Banner
Text Solution
Verified by Experts

The correct Answer is:D

|
Answer

Step by step video & image solution for પાણીના અધઃસરણથી પાણીની ઉપર રાખેલ વાયુપાત્રમાં 50 cc O_2 વાયુ એકત્ર કરવામાં આવે છે. વાતાવરણનું દબાણ 99.4 kPa છે અને ઓરડાનું તાપમાન 27 °C છે.વાયુપાત્રમાં અને બહારના પાત્રમાં પાણી સમાન સ્તર પર છે.27 °C તાપમાને સંતૃપ્ત બાષ્પદબાણ 3.4 kPa છે, તો વાયુપાત્રમાં કેટલા મોલ O_2 વાયુ પર કેટલુ દબાણ લાગતું હશે? by Physics experts to help you in doubts & scoring excellent marks in Class 11 exams.

Updated on:21/07/2023

Related Playlists


Similar Questions