Doubtnut Promotions Sticky

એક લાંબી નળીમાં આદર્શ વાયુ ભરેલ છે. આ વાયુની ઉપર ઘર્ષણરહિત રીતે સરકી શકે તેવો હવા ચુસ્ત પિસ્ટન છે. પિસ્ટનનું ક્ષેત્રફળ 10 cm2 અને દળ 1 kg છે. આ સમગ્ર ગોઠવણ 100 kPa દબાણવાળા એક હવા ધરાવતા ચેમ્બરમાં મુકેલ છે. આ સ્થિતિમાં વાયુના સ્તંભની ઊંચાઈ 20 cm છે. હવે હવા શોષક પંપ દ્વારા ચેમ્બરમાંથી બધી હવા બહાર કાઢી લેવામાં આવે છે. આ સમગ્ર પ્રક્રિયા દરમ્યાન તાપમાન અચળ રહેતું હોય, તો વાયુના સ્તંભની અંતિમ ઊંચાઈ શોધો.
એક લાંબી નળીમાં આદર્શ વાયુ ભરેલ છે. આ વાયુની ઉપર ઘર્ષણરહિત રીતે સરકી શકે તેવો હવા ચુસ્ત પિસ્ટન છે. પિસ્ટનનું ક્ષેત્રફળ 10 cm^2 અને દળ 1 kg છે. આ સમગ્ર ગોઠવણ 100 kPa દબાણવાળા એક હવા ધરાવતા ચેમ્બરમાં મુકેલ છે. આ સ્થિતિમાં વાયુના સ્તંભની ઊંચાઈ 20 cm છે. હવે હવા શોષક પંપ દ્વારા ચેમ્બરમાંથી બધી હવા બહાર કાઢી લેવામાં આવે છે. આ સમગ્ર પ્રક્રિયા દરમ્યાન તાપમાન અચળ રહેતું હોય, તો વાયુના સ્તંભની અંતિમ ઊંચાઈ શોધો.

A

3.24081 m

B

2.24081 m

C

4.32081 m

D

4.20081 m

Video Solution
Doubtnut Promotions Banner
Text Solution
Verified by Experts

The correct Answer is:B

|
Answer

Step by step video & image solution for એક લાંબી નળીમાં આદર્શ વાયુ ભરેલ છે. આ વાયુની ઉપર ઘર્ષણરહિત રીતે સરકી શકે તેવો હવા ચુસ્ત પિસ્ટન છે. પિસ્ટનનું ક્ષેત્રફળ 10 cm^2 અને દળ 1 kg છે. આ સમગ્ર ગોઠવણ 100 kPa દબાણવાળા એક હવા ધરાવતા ચેમ્બરમાં મુકેલ છે. આ સ્થિતિમાં વાયુના સ્તંભની ઊંચાઈ 20 cm છે. હવે હવા શોષક પંપ દ્વારા ચેમ્બરમાંથી બધી હવા બહાર કાઢી લેવામાં આવે છે. આ સમગ્ર પ્રક્રિયા દરમ્યાન તાપમાન અચળ રહેતું હોય, તો વાયુના સ્તંભની અંતિમ ઊંચાઈ શોધો. by Physics experts to help you in doubts & scoring excellent marks in Class 11 exams.

Updated on:21/07/2023

Related Playlists


Similar Questions