ત્રણ આદર્શ વાયુના તાપમાન અનુક્રમે T1, T2 અને T3 છે. n1,n2અને n3 મોલ જથ્થો ધરાવતા આ વાયુઓના દળ m1, m2 અને m3 છે. આ ત્રણ વાયુઓનું મિશ્રણ તેયાર કરતાં, ઊર્જા વેડફાતી નથી તેમ ધારતાં, અંતિમ તાપમાન શોધો.
(T1+T2+T3)3
(n1T1+n2T2+n3T3)n1+n2+n3
(n1T21+n2T22+n3T23)n1T1+n2T2+n3T3
(n21T21+n22T22+n23T23)n1T1+n2T2+n3T3
The correct Answer is:B
Step by step video & image solution for ત્રણ આદર્શ વાયુના તાપમાન અનુક્રમે T_1, T_2 અને T_3 છે. n_1,n_2 અને n_3 મોલ જથ્થો ધરાવતા આ વાયુઓના દળ m_1, m_2 અને m_3 છે. આ ત્રણ વાયુઓનું મિશ્રણ તેયાર કરતાં, ઊર્જા વેડફાતી નથી તેમ ધારતાં, અંતિમ તાપમાન શોધો. by Physics experts to help you in doubts & scoring excellent marks in Class 11 exams.
Related Playlists
Similar Questions
5 લિટર કદના એ પત્રમાં 1.4 N2 વાયુ 1800 K તાપમાન ભરેલ છે. જો આ વાયુના 30% અણુ આ તાપમાને પરમાણુમાં વિભાજન પામતા હોઈ તો વાયુનું દબાણ શોધો.
03:49View Solution0.80m વ્યાસ ધરાવતા એક વર્તુળ પર એક કણ 100 પરિભ્રમણ 1 મિનિટમાં પૂર્ણ કરે છે, તો તેનો કોણીય વેગ શોધો.
01:21View Solutionસમીકરણ ઉકેલો : 6x2−13x+6=0
View SolutionProve that the three lines from the origin O, with direction cosines l_1,m_1,n_1; l_2,m_2,n_2;l_3,m_3,n_3 are coplaner if |[l_1,m_1,n_1],[l_2,m_2,n_2],[l_3,m_3,n_3]|=0
02:53View SolutionProve that the three lines drown from origin with direction cosines (l1,m1,n1),(l2,m2,n2),(l3,m3,n3) are coplanar if ⎡⎢⎣l1m1n1l2m2n2l3m3n3⎤⎥⎦=0.
02:31View SolutionThree perfect gases at absolute temperatures T1,T2 and T3 are mixed. The masses of molecules are m1,m2 and m3 and the number of molecules are n1,n2 and n3 respectively. Assuming no loss of energy, the final temperature of the mixture is
02:48View SolutionFe^(54), Fe^(55) અને Fe^(57) સમઘટકોના પ્રમાણ 5%, 90% and 5% છે, તો Feનું પરમાણિવય દળ = .....
02:33View Solutionઆપેલ દ્રવ્યના l લંબાઈ અને A આડછેદ ધરાવતા તારનો અવરોધ 4 Omega છે, તો આ જ દ્રવ્યના 1/2 લંબાઈ અને 2 A આડછેદ ધરાવતા તારનો અવરોધ કેટલો ?
04:28View Solutionએક વિદ્યુત ઈસ્ત્રી મહત્તમ દરથી ગરમ થાય છે ત્યારે 840 Wના દરથી ઊર્જા વાપરે છે અને લધુત્તમ દરથી ગરમ થાય છે ત્યારે 360 Wના દરથી ઊર્જા વાપરે છે. વોલ્ટેજ 220 V છે. દરેક કિસ્સામાં વિદ્યુતપ્રવાહ અને અવરોધ કેટલા હશે ?
04:37View Solutionએક વિધુતમોટર 220 Vની લાઇનમાંથી 5 A પ્રવાહ ખેંચે છે, તો મોટરનો પાવર અને 2 hમાં વપરાતી ઊર્જા ગણો.
01:27View SolutionR અવરોધ ધરાવતા તારના પાંચ સમાન ટુકડા કરવામાં આવે છે. આ ટુકડાઓને સમાંતર જોડવામાં આવે છે. જો જોડાણનો પરિણામી અવરોધ R' હોય, તો R/R' ગુણોત્તર ...... છે.
01:15View Solutionએક જ દ્રવ્યમાંથી બનેલા બે વાહક તારની લંબાઈ અને વ્યાસ સમાન છે. સમાન વિધુતસ્થિતિમાનના તફાવત હેઠળ તેમને સૌપ્રથમ શ્રેણીમાં અને ત્યાર પછી સમાંતરમાં જોડવામાં આવે છે, તો શ્રેણી અને સમાંતર જોડાણમાં ઉત્પન્ન થતી ઉષ્માનો ગુણોત્તર ...... હશે.
02:24View Solutionતમને પાણી, સરસવનું તેલ, ગ્લિસરીન અને કેરોસીન આપેલ છે. આ પૈકી કયા માધ્યમમાં સમાન કોણથી આપાત થયેલ ત્રાંસું પ્રકાશનું કિરણ સૌથી વધુ વાંકું વળશે ?
02:57View Solutionકાચની સાપેક્ષે હીરાનો વક્રીભવનાંક 1.6 છે, અને કાચનો નિરપેક્ષ વક્રીભવનાંક 1.5 છે, તો હીરાનો નિરપેક્ષ વક્રીભવનાંક શોધો.
02:29View Solutionલેન્સના પાવરની વ્યાખ્યા આપો. તેનો એકમ શું છે ? એક વિદ્યાર્થી 50 cm કેન્દ્રલંબાઈના લેન્સનો ઉપયોગ કરે છે અને બીજો વિદ્યાર્થી – 50 cm કેન્દ્રલંબાઈના લેન્સનો ઉપયોગ કરે છે. દરેક લેન્સનો પ્રકાર જણાવો અને દરેકના પાવરની ગણતરી કરો.
02:28View Solutionજો એક અવરોધમાંથી વહેતા વિદ્યુતપ્રવાહ I માં 100 ટકાનો વધારો કરવામાં આવે (તાપમાન બદલાતું નથી તેમ ધારી લો.) તો વપરાતા પાવરમાં થતો વધારો ........... હોય છે.
02:38View Solution