Doubtnut Promotions Sticky

એક કાર્નોટ એન્જિનમાં પ્રથમ એક પરમાણ્વિક આદર્શ વાયુ ( γ = 5 3 ) અને પછી આદર્શ દ્વિ-પરમાણ્વિક વાયુ ( γ = 7 3 ) નો ઉપયોગ કરવામાં આવે છે. આ એન્જિન 411 °C અને 69 °C _ વચ્ચે કાર્ય કરે છે અને પ્રતિ સાયકલ 1000 J ઉષ્મા, ઉષ્મા- પ્રાપ્તિસ્થાનમાંથી મેળવે છે, તો...

A

આ બે કિસ્સામાં એશ્જિનની કાર્યક્ષમતાનો ગુણોત્તર 21 : 25 છે.

B

પ્રથમ કિસ્સામાં P - V આલેખના બંધગાળાનું ક્ષેત્રફળ 500 J છે.

C

બંને કિસ્સામાં P - V આલેખના બંધગાળાનું ક્ષેત્રફળ 500 J છે.

D

પ્રથમ કિસ્સામાં ઠારણવ્યવસ્થામાં મુક્ત થતી ઉષ્મા 600 J અને બીજા કિસ્સામાં 713 J છે.

Video Solution
Text Solution
Verified by Experts

The correct Answer is:C

|
Answer

Step by step video & image solution for એક કાર્નોટ એન્જિનમાં પ્રથમ એક પરમાણ્વિક આદર્શ વાયુ (gamma = frac(5)(3)) અને પછી આદર્શ દ્વિ-પરમાણ્વિક વાયુ (gamma = frac(7)(3)) નો ઉપયોગ કરવામાં આવે છે. આ એન્જિન 411 °C અને 69 °C _ વચ્ચે કાર્ય કરે છે અને પ્રતિ સાયકલ 1000 J ઉષ્મા, ઉષ્મા- પ્રાપ્તિસ્થાનમાંથી મેળવે છે, તો... by Physics experts to help you in doubts & scoring excellent marks in Class 11 exams.

Updated on:21/07/2023

Topper's Solved these Questions


Similar Questions