નળાકાર સળિયાનો એક છેડો વરાળ ધરાવતાં પાત્રમાં અને બીજો છેડો બરફમાં રાખેલ હોય, તો એક સેકન્ડમાં 0.1 g બરફ પીગળે છે. જો આ સળિયાને બદલીને અડધી લંબાઈ અને બમણી ત્રિજ્યાવાળો તથા પ્રથમ સળિયા કરતાં 14 ઉષ્માવાહકતા ધરાવતો સળિયો વાપરવામાં આવે, તો પીગળતા બરફના જથ્થાનો દર ........ g/s.
3.2
1.6
0.2
0.1
The correct Answer is:C
Step by step video & image solution for નળાકાર સળિયાનો એક છેડો વરાળ ધરાવતાં પાત્રમાં અને બીજો છેડો બરફમાં રાખેલ હોય, તો એક સેકન્ડમાં 0.1 g બરફ પીગળે છે. જો આ સળિયાને બદલીને અડધી લંબાઈ અને બમણી ત્રિજ્યાવાળો તથા પ્રથમ સળિયા કરતાં frac(1)(4) ઉષ્માવાહકતા ધરાવતો સળિયો વાપરવામાં આવે, તો પીગળતા બરફના જથ્થાનો દર ........ g//s. by Physics experts to help you in doubts & scoring excellent marks in Class 11 exams.
Related Playlists
- BOOK - PHOENIX PUBLICATIONCHAPTER - થર્મોડાયનેમિક્સ EXERCISE - Exercise460videos
થર્મોડાયનેમિક્સ
- BOOK - PHOENIX PUBLICATIONCHAPTER - તરલના યાંત્રિક ગુણધર્મો EXERCISE - Exercise269videos
તરલના યાંત્રિક ગુણધર્મો
- BOOK - PHOENIX PUBLICATIONCHAPTER - દોલનો અને તરંગોEXERCISE - Exercise385videos
દોલનો અને તરંગો
Similar Questions
બધી જ રીતે સમાન એવા બે ધાતુઓ ના સળિયાઓના છેડા વેલ્ડિંગ કરી આકૃતિ (1) માં દર્શાવ્યા પ્રમાણે જોડેલા છે તેમાંથી 20 cal ઉષ્મા પસાર થતા 4 min લાગે છે,હવે જો આ સળિયાઓને આકૃતિ (2) માં દર્શાવ્યા પ્રમાણે વેલ્ડિંગ કરી જોડવામાં આવે,તો આટલી ઉષ્મા ને પસાર થતા લાગતો સમય.....થાય.
,01:06View Solutionસામાન્ય પુખ્ત વ્યક્તિની શારીરની મહાધમનીમાંથી વહેતા - લોહીની સરેરાશ ઝડપ 0.33ms−1 હોય છે (મહાધમનીની ત્રિજ્યા 0.9 cm). મહાધમનીમાંથી લોહી 30 મિનીઓમાં જાય છે. જેમની દરેકની ત્રિજ્યા 0.5 cm છે, તો ધમનીમાંથી પસાર થતા લોહીની ઝકપ શોધો .
01:20View Solutionએક સરળ આવર્તગતિ કરતા પદાર્થ માટે વેગ અને સ્થાનાંતર વચ્ચેનો સંબંધ 4v2=25–y2 છે ,તો સરળ આવર્તગતિ નો આવર્તકાળ શોધો.
01:01View SolutionA 0A.C. શ્રેણી પરિપથમાં 8 Omega અવરોધ અને 6 Omega રિએકટન્સ હાજર હોય તો પરિપથનો ઈમ્પિડન્સ શોધો.
02:31View SolutionS = A(1 - e^-Bxt), જ્યાં s ઝડપ અને x સ્થાનાંતર હોય, તો B નો એકમ ........ .
00:41View Solutionજો વિધુતબલ્બના ફિલામેન્ટનો અવરોધ 1200 Omega હોય અને તેને 220 Vનાં પ્રાપ્તિસ્થાન સાથે જોડવામાં આવે તો વિધુતબલ્બ કેટલો વિધુતપ્રવાહ ખેંચશે ?
02:33View Solutionઆપેલ દ્રવ્યના l લંબાઈ અને A આડછેદ ધરાવતા તારનો અવરોધ 4 Omega છે, તો આ જ દ્રવ્યના 1/2 લંબાઈ અને 2 A આડછેદ ધરાવતા તારનો અવરોધ કેટલો ?
04:28View Solutionએક વિદ્યુત બલ્બને 220 Vનાં જનરેટર સાથે જોડેલ છે. વિધયુતપ્રવાહ 0.50 A છે, તો બલ્બનો પાવર કેટલો ?
03:25View Solutionએક વિધુતમોટર 220 Vની લાઇનમાંથી 5 A પ્રવાહ ખેંચે છે, તો મોટરનો પાવર અને 2 hમાં વપરાતી ઊર્જા ગણો.
04:37View SolutionR અવરોધ ધરાવતા તારના પાંચ સમાન ટુકડા કરવામાં આવે છે. આ ટુકડાઓને સમાંતર જોડવામાં આવે છે. જો જોડાણનો પરિણામી અવરોધ R' હોય, તો R/R' ગુણોત્તર ...... છે.
05:27View Solutionએક વિધુતબલ્બનું રેટિંગ 220 V અને 100 W છે. જ્યારે તેને 110 V પર વાપરવામાં આવે ત્યારે વપરાતો પાવર ...... હશે.
03:08View Solutionએક જ દ્રવ્યમાંથી બનેલા બે વાહક તારની લંબાઈ અને વ્યાસ સમાન છે. સમાન વિધુતસ્થિતિમાનના તફાવત હેઠળ તેમને સૌપ્રથમ શ્રેણીમાં અને ત્યાર પછી સમાંતરમાં જોડવામાં આવે છે, તો શ્રેણી અને સમાંતર જોડાણમાં ઉત્પન્ન થતી ઉષ્માનો ગુણોત્તર ...... હશે.
02:39View Solutionએક તાંબાના તારનો વ્યાસ 0.5 mm અને અવરોધકતા 1.6xx10^(-8) Omega) m છે, તો 10 Omega નો અવરોધ બનાવવા તારની લંબાઈ કેટલી હોવી જોઈએ ? જો વ્યાસ બમણો કરવામાં આવે, તો અવરોધમાં કેટલો ફેરફાર થાય ?
02:24View Solutionબે વર્તળાકાર ગૂંચળા (કોઇલ) A અને B એકબીજાથી નજીક ગોઠવવામાં આવેલ છે. જો કોઇલ Aમાંથી પસાર થતા પ્રવાહને બદલવામાં આવે તો, શું ગૂંચળા કમાં પ્રેરિત પ્રવાહ ઉદ્ભવશે ? કારણ આપો.
02:11View Solutionએક છોકરો કોઈ જાદુઈ અરીસા સામે ઊભો છે. તેને અરીસામાં પોતાનું માથું મોટું, શરીરનો મધ્ય ભાગ સમાન કદનો અને પગ નાના દેખાય છે, તો આ સંયુક્ત અરીસામાં ઉપરથી નીચે સુધી ગોઠવેલા જુદા-જુદા પ્રકારના અરીસાનો ક્રમ કયો હશે?
02:57View Solutionલેન્સના પાવરની વ્યાખ્યા આપો. તેનો એકમ શું છે ? એક વિદ્યાર્થી 50 cm કેન્દ્રલંબાઈના લેન્સનો ઉપયોગ કરે છે અને બીજો વિદ્યાર્થી – 50 cm કેન્દ્રલંબાઈના લેન્સનો ઉપયોગ કરે છે. દરેક લેન્સનો પ્રકાર જણાવો અને દરેકના પાવરની ગણતરી કરો.
02:29View Solution