γ=53 ધરાવતા 27 °C તાપમાને રહેલા એક પરમાણ્વીય વાયુ (અથવા આદર્શવાયુ) પરનું દબાણ એકાએક મૂળ દબાણ કરતા 18 ગણુ કરવામાં આવે તો તેનું અંતિમ તાપમાન ...... થાય.
Step by step video & image solution for gamma = frac(5)(3) ધરાવતા 27 °C તાપમાને રહેલા એક પરમાણ્વીય વાયુ (અથવા આદર્શવાયુ) પરનું દબાણ એકાએક મૂળ દબાણ કરતા frac(1)(8) ગણુ કરવામાં આવે તો તેનું અંતિમ તાપમાન ...... થાય. by Physics experts to help you in doubts & scoring excellent marks in Class 11 exams.
Related Playlists
- BOOK - PHOENIX PUBLICATIONCHAPTER - થર્મોડાયનેમિક્સ EXERCISE - Exercise460videos
થર્મોડાયનેમિક્સ
- BOOK - PHOENIX PUBLICATIONCHAPTER - તરલના યાંત્રિક ગુણધર્મો EXERCISE - Exercise269videos
તરલના યાંત્રિક ગુણધર્મો
- BOOK - PHOENIX PUBLICATIONCHAPTER - દોલનો અને તરંગોEXERCISE - Exercise385videos
દોલનો અને તરંગો
Similar Questions
બધી જ રીતે સમાન એવા બે ધાતુઓ ના સળિયાઓના છેડા વેલ્ડિંગ કરી આકૃતિ (1) માં દર્શાવ્યા પ્રમાણે જોડેલા છે તેમાંથી 20 cal ઉષ્મા પસાર થતા 4 min લાગે છે,હવે જો આ સળિયાઓને આકૃતિ (2) માં દર્શાવ્યા પ્રમાણે વેલ્ડિંગ કરી જોડવામાં આવે,તો આટલી ઉષ્મા ને પસાર થતા લાગતો સમય.....થાય.
,02:59View Solutionસામાન્ય પુખ્ત વ્યક્તિની શારીરની મહાધમનીમાંથી વહેતા - લોહીની સરેરાશ ઝડપ 0.33ms−1 હોય છે (મહાધમનીની ત્રિજ્યા 0.9 cm). મહાધમનીમાંથી લોહી 30 મિનીઓમાં જાય છે. જેમની દરેકની ત્રિજ્યા 0.5 cm છે, તો ધમનીમાંથી પસાર થતા લોહીની ઝકપ શોધો .
03:27View Solutionએક સરળ આવર્તગતિ કરતા પદાર્થ માટે વેગ અને સ્થાનાંતર વચ્ચેનો સંબંધ 4v2=25–y2 છે ,તો સરળ આવર્તગતિ નો આવર્તકાળ શોધો.
02:38View SolutionWrite each of the following in power notation:
( i ) 57×57×57×57
( ii ) (−43)×(−43)×(−43)×(−43)×(−43)
( iii ) (−16)×(−16)×(−16)
(iv)(−8)×(−8)×(−8)×(−8)×(−8)03:50View Solution(−15)3÷(−15)8= ?
04:39View SolutionAt \(27^{o}C\) the ratio of the R.M.S. velocities of ozone and oxygen molecules is (A) \(\sqrt{\frac{3}{5}}\) (B) \(\sqrt{\frac{1}{4}}\) (C) \(\sqrt{\frac{4}{3}}\) (D) \(\sqrt{\frac{2}{3}}\)
04:27View SolutionProve that : sin−135+sin−1817=cos−13685
03:15View SolutionShow that sin−135−sin−1817=cos−18485
06:05View Solutionsin−1817+sin−135=tan−17736
04:28View Solutionshow that
sin−1(35)−sin−1(817)=cos−1(8485)05:27View SolutionThe value of cosπ5cos2π5cos4π5cos8π5=............... A) 116 B) 0 C) −18 D) 18
04:10View SolutionR અવરોધ ધરાવતા તારના પાંચ સમાન ટુકડા કરવામાં આવે છે. આ ટુકડાઓને સમાંતર જોડવામાં આવે છે. જો જોડાણનો પરિણામી અવરોધ R' હોય, તો R/R' ગુણોત્તર ...... છે.
02:57View Solutionએક તાંબાના તારનો વ્યાસ 0.5 mm અને અવરોધકતા 1.6xx10^(-8) Omega) m છે, તો 10 Omega નો અવરોધ બનાવવા તારની લંબાઈ કેટલી હોવી જોઈએ ? જો વ્યાસ બમણો કરવામાં આવે, તો અવરોધમાં કેટલો ફેરફાર થાય ?
02:21View Solution20 cm કેન્દ્રલંબાઈ ધરાવતા એક અરીસા દ્વારા મળતું કોઈ વસ્તુનું પ્રતિબિંબ તેના મૂળ કદ કરતા ત્રીજા ભાગના કદનું જણાય છે, તો અરીસાથી વસ્તુ કેટલા અંતરે મૂકેલી હશે? પ્રતિબિંબનો પ્રકાર જણાવો. અરીસાનો પ્રકાર જણાવો.
02:35View Solutionજો એક અવરોધમાંથી વહેતા વિદ્યુતપ્રવાહ I માં 100 ટકાનો વધારો કરવામાં આવે (તાપમાન બદલાતું નથી તેમ ધારી લો.) તો વપરાતા પાવરમાં થતો વધારો ........... હોય છે.
03:46View Solution