Doubtnut Promotions Sticky

2 g દળવાળું વરસાદનું ટીપું 1 km ઊંચાઈએથી પડી રહ્યું છે. તે પૃથ્વીની સપાટીને 40 m / s ની ઝડપથી અથડાય છે, તો ( g = 10 m / s 2 ) (1)ગુરુત્વાકર્ષણ બળ વડે ટીપાં પર થતું કાર્ય શોધો.(2)હવાના અવરોધક બળ વડે ટીપાં પર થતું કાર્ય શોધો.

A

(1) -10 J (2) -8.25 J

B

(1) 1.25 J (2) -8.25 J

C

(1) 100 J (2) 8.75 J

D

(1) 10 J (2) -8.75 J

Video Solution
Doubtnut Promotions Banner
|
Answer

Step by step video solution for 2 g દળવાળું વરસાદનું ટીપું 1 km ઊંચાઈએથી પડી રહ્યું છે. તે પૃથ્વીની સપાટીને 40 m//s ની ઝડપથી અથડાય છે, તો (g = 10 m//s^2)(1)ગુરુત્વાકર્ષણ બળ વડે ટીપાં પર થતું કાર્ય શોધો.(2)હવાના અવરોધક બળ વડે ટીપાં પર થતું કાર્ય શોધો. by Physics experts to help you in doubts & scoring excellent marks in Class 11 exams.

Updated on:21/07/2023

Related Playlists


Similar Questions