Doubtnut Promotions Sticky

એક સમક્ષિતિજ લીસા દ્રઢ સળિયા AB નું દળ 0.75kg અને લંબાઈ 40cm છે અને તે તેના કેન્દ્ર O માંથી પસાર થતી અને તેને લંબ એવી અક્ષને અનુલક્ષીને મુક્ત રીતે ભ્રમણ કરી શકે છે. 1kg દળની બે વર્તુળાકાર રિંગને પ્રારંભમાં સળિયાના મધ્યબિંદુ O થી 10cm અંતરે બંને બાજુએ સ્થિર મૂકવામાં આવે છે. હવે સળિયાને 30rads1 ના કોણીય વેગથી ભ્રમણ કરાવવામાં આવે છે, તો જયારે બંને રિંગ સળિયાના છેડા આગળ પહોંચશે ત્યારે સળિયાનો કોણીય વેગ .......... rads1.

A

5

B

10

C

3

D

2

Video Solution
Doubtnut Promotions Banner
Text Solution
Verified by Experts

The correct Answer is:B

|
Answer

Step by step video & image solution for એક સમક્ષિતિજ લીસા દ્રઢ સળિયા AB નું દળ 0.75 kg અને લંબાઈ 40 cm છે અને તે તેના કેન્દ્ર O માંથી પસાર થતી અને તેને લંબ એવી અક્ષને અનુલક્ષીને મુક્ત રીતે ભ્રમણ કરી શકે છે. 1 kg દળની બે વર્તુળાકાર રિંગને પ્રારંભમાં સળિયાના મધ્યબિંદુ O થી 10 cm અંતરે બંને બાજુએ સ્થિર મૂકવામાં આવે છે. હવે સળિયાને 30 rad s^(-1) ના કોણીય વેગથી ભ્રમણ કરાવવામાં આવે છે, તો જયારે બંને રિંગ સળિયાના છેડા આગળ પહોંચશે ત્યારે સળિયાનો કોણીય વેગ .......... rad s^(-1). by Physics experts to help you in doubts & scoring excellent marks in Class 11 exams.

Updated on:21/07/2023

Related Playlists


Similar Questions