Doubtnut Promotions Sticky

n- પ્રકારના અર્ધવાહક માટે નીચેનામાંથી કયુ વિધાન સત્ય છે?

A

તેમાં મુખ્ય વિદ્યુતભારવાહકો તરીકે ઇલેક્ટ્રોન્સ હોય છે તથા અશુદ્ધિ પરમાણુઓ તરીકે ટ્રાયવેલન્ટ પરમાણુઓ હોય છે.

B

તેમાં ગૌણ વિદ્યુતભારવાહકો તરીકે ઇલેક્ટ્રોન્સ હોય છે તથા અશુદ્ધિ પરમાણુઓ તરીકે પેન્ટાવેલન્ટ પરમાણુઓ હોય છે.

C

તેમાં ગૌણ વિદ્યુતભારવાહકો તરીકે હોલ્સ હોય છે તથા અશુદ્ધિ પરમાણુઓ તરીકે પેન્ટાવેલન્ટ પરમાણુઓ હોય છે.

D

તેમાં મુખ્ય વિદ્યુતભારવાહકો તરીકે હોલ્સ હોય છે તથા અશુદ્ધિ પરમાણુઓ તરીકે ટ્રાયવેલન્ટ પરમાણુઓ હોય છે.

Video Solution
Doubtnut Promotions Banner
Text Solution
Verified by Experts

The correct Answer is:C

|
Answer

Step by step video & image solution for n- પ્રકારના અર્ધવાહક માટે નીચેનામાંથી કયુ વિધાન સત્ય છે? by Physics experts to help you in doubts & scoring excellent marks in Class 12 exams.

Updated on:21/07/2023

Related Playlists


Similar Questions