Doubtnut Promotions Sticky

એક સમતલ વિદ્યુતચુંબકીય તરંગમાં વિદ્યુતક્ષેત્રના જયાવર્તી દોલનની આવૃત્તિ 2.0×1010Hz અને કંપવિસ્તાર 48Vm1 છે.
દર્શાવો કે વિદ્યુતક્ષેત્ર Eની સરેરાશ ઊર્જા ઘનતા, ચુંબકીયક્ષેત્ર B ની સરેરાશ ઊર્જા ઘનતા જેટલી છે.
અથવા
એક સમતલ વિદ્યુતચુંબકીય તરંગ Z-દિશામાં શૂન્યાવકાશમાં ગતિ કરે છે. તેમાં વિદ્યુતક્ષેત્ર અને ચુંબકીયક્ષેત્રની દિશા જણાવો.

Video Solution
Doubtnut Promotions Banner
|
Answer

Step by step video & image solution for એક સમતલ વિદ્યુતચુંબકીય તરંગમાં વિદ્યુતક્ષેત્રના જયાવર્તી દોલનની આવૃત્તિ 2.0 times 10^(10) Hz અને કંપવિસ્તાર 48 Vm^(-1) છે. દર્શાવો કે વિદ્યુતક્ષેત્ર Eની સરેરાશ ઊર્જા ઘનતા, ચુંબકીયક્ષેત્ર B ની સરેરાશ ઊર્જા ઘનતા જેટલી છે. અથવા એક સમતલ વિદ્યુતચુંબકીય તરંગ Z-દિશામાં શૂન્યાવકાશમાં ગતિ કરે છે. તેમાં વિદ્યુતક્ષેત્ર અને ચુંબકીયક્ષેત્રની દિશા જણાવો. by Physics experts to help you in doubts & scoring excellent marks in Class 12 exams.

Updated on:21/07/2023

Related Playlists


Similar Questions