Doubtnut Promotions Sticky

પૂર્વ પશ્ચિમ દિશામાંથી પસાર થતા એક શિરોલંબ સમતલમાં 0.5Ω અવરોધવાળી 10cm જેટલી બાજુની લંબાઈ ધરાવતી એક ચોરસ વાહક લૂપ મૂકેલી છે. આ સ્થાને 0.1T જેટલું ચુંબકીય ક્ષેત્ર સમક્ષિતિજ સમતલમાં ઉત્તર પૂર્વ દિશામાં (ઈશાન દિશામાં) લગાડેલ છે. હવે આ ચુંબકીય ક્ષેત્રને 0.7 સેકન્ડમાં અચળ દરથી ઘટાડીને શૂન્ય કરવામાં આવે ત્યારે આ લૂપમાં મળતા પ્રેરિત emf તથા પ્રેરિત પ્રવાહ શોધો.

Video Solution
Doubtnut Promotions Banner
|
Answer

Step by step video & image solution for પૂર્વ પશ્ચિમ દિશામાંથી પસાર થતા એક શિરોલંબ સમતલમાં 0.5 Omega અવરોધવાળી 10 cm જેટલી બાજુની લંબાઈ ધરાવતી એક ચોરસ વાહક લૂપ મૂકેલી છે. આ સ્થાને 0.1 T જેટલું ચુંબકીય ક્ષેત્ર સમક્ષિતિજ સમતલમાં ઉત્તર પૂર્વ દિશામાં (ઈશાન દિશામાં) લગાડેલ છે. હવે આ ચુંબકીય ક્ષેત્રને 0.7 સેકન્ડમાં અચળ દરથી ઘટાડીને શૂન્ય કરવામાં આવે ત્યારે આ લૂપમાં મળતા પ્રેરિત emf તથા પ્રેરિત પ્રવાહ શોધો. by Physics experts to help you in doubts & scoring excellent marks in Class 12 exams.

Updated on:21/07/2023

Related Playlists


Similar Questions