Doubtnut Promotions Sticky

તત્વો x,y અને z ના પરમાણુક્રમાંક અનુક્રમે 19, 37, 55 છે, તો તેઓ માટેની નીચેના પૈકી ક્યું વિધાન સાચું છે ?

A

જેમ પરમાણુક્રમાંક વધે તેમ આયનીકરણ એન્થાલ્પી વધે.

B

z ની આયનીકરણ એન્થાલ્પી x, y કરતાં વધુ હશે.

C

y ની આયનીકરણ એન્થાલ્પીનું મૂલ્ય x અને y ના આયનીકરણ એન્થાલ્પીના મૂલ્યની વચ્ચે હશે.

D

y ની આયનીકરણ એન્થાલ્પીના સૌથી વધુ હશે.

Video Solution
Doubtnut Promotions Banner
|
Answer

Step by step video & image solution for તત્વો x,y અને z ના પરમાણુક્રમાંક અનુક્રમે 19, 37, 55 છે, તો તેઓ માટેની નીચેના પૈકી ક્યું વિધાન સાચું છે ? by Chemistry experts to help you in doubts & scoring excellent marks in Class 11 exams.

Updated on:21/07/2023

Similar Questions