A: જેમના પરમાણુભાર સમાન હોય, પરંતુ પરમાણુકમાંક જુદા જુદા હોય તેને સમભારીય (isobars) કહેવાય છે. R : સમભારીય (isobars) માં પ્રોટોન અને ન્યુટ્રૉનનો સરવાળો હંમેશાં જુદો જુદો હોય છે.
A અને R બંને સામાં છે અને R એ A ની સમજૂતી છે.
A અને R બંને સાચાં છે, પરંતુ R એ A ની સમજૂતી નથી.
A સાર્ચું છે, જ્યારે R ખોટું છે.
A ખોટું છે, જ્યારે R સાચું છે.
The correct Answer is:C
Step by step video & image solution for A: જેમના પરમાણુભાર સમાન હોય, પરંતુ પરમાણુકમાંક જુદા જુદા હોય તેને સમભારીય (isobars) કહેવાય છે. R : સમભારીય (isobars) માં પ્રોટોન અને ન્યુટ્રૉનનો સરવાળો હંમેશાં જુદો જુદો હોય છે. by Chemistry experts to help you in doubts & scoring excellent marks in Class 11 exams.
Similar Questions
લેન્સનો પાવર અને તેની કેન્દ્રલંબાઈ વચ્ચે શું સંબંધ છે? તમને અનુક્રમે 20 cm અને 40 cm કેન્દ્રલંબાઈના બે લેન્સ આપેલ હોય, તો તમે પ્રકાશના વધુ અભિસરણ માટે ક્યા લેન્સનો ઉપયોગ કરશો ?
02:55View Solutionબે સમતલ અરીસાની કઈ રીતે ગોઠવણી કરવાથી કોઈ પણ આપાતકોણ માટે આપાતકિરણ અને પરાવર્તિત કિરણ હંમેશાં એકબીજાને સમાંતર જ હોય ? આકૃતિ દોરી સમજાવો.
02:05View SolutionI લંબાઈના અને A જેટલું સમાન આડછેદનું ક્ષેત્રફળ ધરાવતા એક નળાકાર સુવાહકનો અવરોધ R છે. 2l લંબાઈના અને તે જ દ્રવ્યના બનેલા એક બીજા વાહક તારનો અવરોધ R હોય, તો આડછેદનું ક્ષેત્રફળ……
02:11View Solutionજો એક અવરોધમાંથી વહેતા વિદ્યુતપ્રવાહ I માં 100 ટકાનો વધારો કરવામાં આવે (તાપમાન બદલાતું નથી તેમ ધારી લો.) તો વપરાતા પાવરમાં થતો વધારો ........... હોય છે.
02:57View Solutionવિદ્યુત અવરોધકતા એટલે શું ? ધાતુના તારથી બનેલ હોય તેવો અવરોધ ધરાવતા એક શ્રેણી વિદ્યુત-પરિપથમાં એમીટરનું અવલોકન 5 A દર્શાવે છે. તારની લંબાઈ બમણી કરતાં એમીટરનું વાંચન ઘટીને અડધું થાય છે. શા માટે ?
04:30View Solutionજમણા હાથના અંગૂઠાના નિયમમાં અંગૂઠાની દિશા શું દર્શાવે છે ? ફ્લેમિંગના ડાબા હાથના નિયમ કરતાં આ નિયમ કઈ રીતે જુદો છે?
01:48View Solutionસરળ વિદ્યુત મોટરમાં બે સ્થાયી સુવાહક બ્રશોની શી કામગીરી હોય છે?
01:44View SolutionIf the series A હોય is both a consonant and a dissonant series, then ...
00:52View Solution