Doubtnut Promotions Sticky

બે જુદી જુદી ત્રિજ્યાવાળા સાબુના પરપોટાઓ એકબીજા સાથે સંપર્કમાં હોય, તો ...............

A

હવા મોટા પરપોટામાંથી નાના પરપોટામાં વહેશે.

B

પરપોટાના કદમાં કોઈ ફેરફાર નહીં થાય.

C

હવા નાના પરપોટામાંથી મોંટા પરપોટામાં વહેશે અને મોટા પરપોટાના કદમાં વધારો થશે. (નાના પરપોટાના કદના ઘટાડાના કારણે )

D

મોટા પરપોટામાંથી હવા વહેશે.

Video Solution
Doubtnut Promotions Banner
Text Solution
Verified by Experts

The correct Answer is:C

|
Answer

Step by step video & image solution for બે જુદી જુદી ત્રિજ્યાવાળા સાબુના પરપોટાઓ એકબીજા સાથે સંપર્કમાં હોય, તો ............... by Physics experts to help you in doubts & scoring excellent marks in Class 11 exams.

Updated on:21/07/2023

Related Playlists


Similar Questions