Doubtnut Promotions Sticky

સામાન્ય રીતે પ્રવાહીના નાના બુંદ તે જ પ્રવાહીના મોટા બુદની સરખામણીમાં વધુ ગોળાકાર હોય છે, કારણ કે ........

A

પૃષ્ઠતાણના કારણે ઉદ્દભવતું બળ અને ગુરુત્વાકર્ષણ બળ સમાન મૂલ્યના અને પરસ્પર વિરુદ્ધ દિશામાં હોય છે.

B

પૃષ્ઠતાણ બળ એ ગુરુત્વાકર્ષણ બળ કરતાં વધુ હોય છે.

C

ગુરુત્વાકર્ષણ બળ એ પૃષ્ઠતાણ બળ કરતાં વધુ હોય છે.

D

પૃષ્ઠતાણ બળ અને ગુરુત્વાકર્ષણ બળ સમાન મૂલ્યના અને એક જ દિશામાં હોય છે.

Video Solution
Doubtnut Promotions Banner
Text Solution
Verified by Experts

The correct Answer is:B

|
Answer

Step by step video & image solution for સામાન્ય રીતે પ્રવાહીના નાના બુંદ તે જ પ્રવાહીના મોટા બુદની સરખામણીમાં વધુ ગોળાકાર હોય છે, કારણ કે ........ by Physics experts to help you in doubts & scoring excellent marks in Class 11 exams.

Updated on:21/07/2023

Related Playlists


Similar Questions