Doubtnut Promotions Sticky

સમક્ષિતિજ રાખેલ એક અસમાન આડછેદવાળી પાઇપમાંથી પાણી પસાર થઈ રહ્યું છે. તેમાં કોઈ એક બિંદુ પાસે પાણીનો વેગ 0.2ms1 અને દબાણ 30 mm Hg જેટલું છે, જે બિંદુ પાસે અહીં, પાણીનો વેગ 1.2ms1 હોય, ત્યાં દબાણ કેટલું હશે? (પારાની ઘનતા = 13.6gcm3, g=1000cms2, પાણીની ઘનતા = 1gcm3

A

24.85 mm -Hg

B

24.85 cm -Hg

C

2.485 mm -Hg

D

248.5 mm -Hg

Video Solution
Doubtnut Promotions Banner
Text Solution
Verified by Experts

The correct Answer is:A

|
Answer

Step by step video & image solution for સમક્ષિતિજ રાખેલ એક અસમાન આડછેદવાળી પાઇપમાંથી પાણી પસાર થઈ રહ્યું છે. તેમાં કોઈ એક બિંદુ પાસે પાણીનો વેગ 0.2 m s^(-1) અને દબાણ 30 mm Hg જેટલું છે, જે બિંદુ પાસે અહીં, પાણીનો વેગ 1.2 m s^(-1) હોય, ત્યાં દબાણ કેટલું હશે? (પારાની ઘનતા = 13.6 g cm^(-3), g = 1000 cm s^(-2), પાણીની ઘનતા = 1 g cm^(-3) by Physics experts to help you in doubts & scoring excellent marks in Class 11 exams.

Updated on:21/07/2023

Related Playlists


Similar Questions