Doubtnut Promotions Sticky

નીચેનામાંથી કયું વિધાન સાચું છે ?

A

બધા સંઘાતમાં વેગમાનનું સંરક્ષણ થાય છે, પણ અસ્થિતિસ્થાપક સંઘાતમાં ગતિઊર્જાનું સંરક્ષણ થાય છે.

B

અસ્થિતિસ્થાપક સંઘાતમાં વેગમાન કે ગતિઊર્જાનું સંરક્ષણ થતું નથી.

C

બધા સંઘાતમાં વેગમાનનું સંરક્ષણ થાય છે, પણ ગતિઊર્જાનું સંરક્ષણ થતું નથી.

D

બધા જ સંઘાતમાં વેગમાન અને ગતિઊર્જા એમ બંનેનું સંરક્ષણ થાય છે.

Video Solution
Doubtnut Promotions Banner
Text Solution
Verified by Experts

The correct Answer is:C

|
Answer

Step by step video & image solution for નીચેનામાંથી કયું વિધાન સાચું છે ? by Physics experts to help you in doubts & scoring excellent marks in Class 11 exams.

Updated on:21/07/2023

Related Playlists


Similar Questions