Doubtnut Promotions Sticky

લિફ્ટમાં ઊભેલ એક વ્યક્તિ પોતાનું વજન વાસ્તવિક વજન કરતાં ઓછું અનુભવે છે, તો તે વાસ્તવમાં…

A

લિફ્ટ અચળ પ્રવેગથી ઊર્ધ્વદિશામાં ગતિ કરે છે.

B

લિફ્ટ અચળ પ્રવેગથી અધોદિશામાં ગતિ કરે છે.

C

લિફ્ટ અચળ વેગથી અધોદિશામાં ગતિ કરે છે.

D

લિફ્ટ અચળ વેગથી ઊર્ધ્વદિશામાં ગતિ કરે છે.

Video Solution
Doubtnut Promotions Banner
Text Solution
Verified by Experts

The correct Answer is:B

|
Answer

Step by step video & image solution for લિફ્ટમાં ઊભેલ એક વ્યક્તિ પોતાનું વજન વાસ્તવિક વજન કરતાં ઓછું અનુભવે છે, તો તે વાસ્તવમાં… by Physics experts to help you in doubts & scoring excellent marks in Class 11 exams.

Updated on:21/07/2023

Related Playlists


Similar Questions