Doubtnut Promotions Sticky

400 N નું તણાવ ખમી શકે તેવું એક દોરડું એક ઝાડ સાથે બાંધીને લટકાવેલ છે. 30 kg દળનો એક વાંદરો આ દોરડું પકડીને ઉપર ચઢે છે, તો નીચે દર્શાવેલા કયા કિસ્સામાં દોરડું તૂટી જશે ? (g = 10 m/s લો અને દોરડાનું દળ અવગણો.)

A

વાંદરો 5 m/s ની અચળ ઝડપથી ઉપર. ચઢે, તો

B

વાંદરો 2 m/s ના અચળ પ્રવેગથી ઉપર ચઢે, તો

C

વાંદરો 5 m/s ના અચળ પ્રવેગથી ઉપર ચઢે, તો

D

વાંદરો 12 m/s ની અચળ વેગથી ઉપર ચઢે, તો

Video Solution
Doubtnut Promotions Banner
Text Solution
Verified by Experts

The correct Answer is:C

|
Answer

Step by step video & image solution for 400 N નું તણાવ ખમી શકે તેવું એક દોરડું એક ઝાડ સાથે બાંધીને લટકાવેલ છે. 30 kg દળનો એક વાંદરો આ દોરડું પકડીને ઉપર ચઢે છે, તો નીચે દર્શાવેલા કયા કિસ્સામાં દોરડું તૂટી જશે ? (g = 10 m//s લો અને દોરડાનું દળ અવગણો.) by Physics experts to help you in doubts & scoring excellent marks in Class 11 exams.

Updated on:21/07/2023

Related Playlists


Similar Questions