Doubtnut Promotions Sticky

એક નદી પશ્ચિમથી પૂર્વ તરફ 5 m/min ના વેગથી વહી રહી છે. દક્ષિણકાંઠા પર રહેલ એક વ્યક્તિ 10 m/min ની ઝડપથી તરીને ઓછામાં ઓછા સમયમાં નદીને ક્રોસ કરવા માગે છે, તો તેણે કઈ દિશામાં તરવું જોઈએ ?

A

ઉત્તર દિશા

B

ઉત્તર દિશાથી 30° પૂર્વ તરફ

C

પશ્ચિમ દિશાથી 30° ઉત્તર તરફ

D

ઉત્તર દિશાથી 60° પૂર્વ તરફ

Video Solution
Doubtnut Promotions Banner
Text Solution
Verified by Experts

The correct Answer is:A

|
Answer

Step by step video & image solution for એક નદી પશ્ચિમથી પૂર્વ તરફ 5 m//min ના વેગથી વહી રહી છે. દક્ષિણકાંઠા પર રહેલ એક વ્યક્તિ 10 m//min ની ઝડપથી તરીને ઓછામાં ઓછા સમયમાં નદીને ક્રોસ કરવા માગે છે, તો તેણે કઈ દિશામાં તરવું જોઈએ ? by Physics experts to help you in doubts & scoring excellent marks in Class 11 exams.

Updated on:21/07/2023

Related Playlists


Similar Questions