Doubtnut Promotions Sticky

ઉપરની તરફ ગતિ કરતી સ્વચાલિત સીડી (એસ્કેલેટર) પર ઊભેલ માણસ 1 મિનિટમાં પહેલા માળે પહોંચે છે. જો એસ્કેલેટર ગતિમાં ન હોય તો તે ત્રણ મિનિટમાં પહેલા માળે ચઢે છે. ઉપરની તરફ ગતિ કરતા એસ્કેલેટર પર માણસ પણ ઉપર તરફ ચાલે, તો કેટલા સમયમાં તે પહેલા માળે પહોંચી શકે ?

A

2 મિનિટ

B

1.5 મિનિટ

C

0.75 મિનિટ

D

1.25 મિનિટ

Video Solution
Doubtnut Promotions Banner
Text Solution
Verified by Experts

The correct Answer is:C

|
Answer

Step by step video & image solution for ઉપરની તરફ ગતિ કરતી સ્વચાલિત સીડી (એસ્કેલેટર) પર ઊભેલ માણસ 1 મિનિટમાં પહેલા માળે પહોંચે છે. જો એસ્કેલેટર ગતિમાં ન હોય તો તે ત્રણ મિનિટમાં પહેલા માળે ચઢે છે. ઉપરની તરફ ગતિ કરતા એસ્કેલેટર પર માણસ પણ ઉપર તરફ ચાલે, તો કેટલા સમયમાં તે પહેલા માળે પહોંચી શકે ? by Physics experts to help you in doubts & scoring excellent marks in Class 11 exams.

Updated on:21/07/2023

Related Playlists


Similar Questions